________________
દેવોની વેશ્યા
૬૭.
કૃષ્ણ
કેટલા આયુષ્ય વાળી? | કોના ઉપભોગ માટે? | (૨૫ પલ્યોપમ + ૧ સમય) થી ૩૫ પલ્યોપમ | ૮મા દેવલોકના દેવો (૩૫ પલ્યોપમ+૧ સમય) થી ૪૫ પલ્યોપમ | ૧૧૦મા દેવલોકના દેવો (૪૫ પલ્યોપમ + ૧ સમય) થી પ૫ પલ્યોપમ ૧૨મા દેવલોકના દેવો
• લેશ્યા - કાળા વગેરે દ્રવ્યોમા સાંનિધ્યથી આત્મામાં ઉભા થતા શુભ કે અશુભ પરિણામ તે લેગ્યા. અહીં કાળા વગેરે દ્રવ્યો તે દ્રવ્યલેશ્યા છે અને પરિણામ તે ભાવલેશ્યા છે. વેશ્યા છ પ્રકારની છે- કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્ધ, શુકલ. દેવો
લેશ્યા ભવનપતિ, વ્યત્તર કૃષ્ણ, નીલ, કાપોત, તેજો પરમાધામી જયોતિષ, સૌધર્મ, ઈશાન | તેજો સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક | પદ્મ લાન્તકથી અનુત્તર || શુક્લ સંઘયણબાલતપ કરનારા વગેરે વિશેષ સંઘયણવાળા હોય તો જ ભવનપતિ વગેરેમાં ઉત્પન્ન થાય. હંમેશા નહીં. તેથી સંઘયણની પ્રરૂપણા કરાય છે.
જેનાથી શરીરના હાડકા વિશેષ પ્રકારના સંઘટનને પામે તે સંઘયણ. તે છ પ્રકારના છે. તે આ પ્રમાણે૧. અપરિગૃહીતા દેવીઓ પોતાના સ્થાનમાં રહીને જ ૯મી થી ૧૨મા દેવલોકના દેવોને ઉપભોગયોગ્ય થાય છે. ૨. આ દ્રવ્યલેશ્યા સમજવી, બાકી ભાવલેશ્યા છએ હોઈ શકે. ૩. ઉપર-ઉપરના દેવોની લેશ્યા વિશુદ્ધ હોય છે.