________________
૭૦
જીવોનો આહાર
જીવો
સંસ્થાન ગર્ભજ મનુષ્ય-પંચે તિર્યંચ | છે કે સંસ્થાન દેવો
| સમચતુસ્ત્ર સંસ્થાન | શેષ જીવો
હુંડક સંસ્થાન ૦ આહારના ત્રણ પ્રકાર (૧) ઓજાહાર - પૂર્વશરીરનો ત્યાગ કરીને વિગ્રહગતિથી કે
ઋજુગતિથી ઉત્પત્તિદેશમાં આવ્યા પછી પહેલા સમયે તૈજસકાર્પણ શરીરથી અને બીજા સમયથી શરીર ન બને ત્યાં સુધી
ઔદારિકાદિમિશ્ર કાયયોગથી જીવ જે ઔદારિક વગેરે શરીર યોગ્ય પદ્દગલોનો આહાર કરે છે તે ઓજાહાર. તે અંતર્મુહૂર્ત
સુધી હોય છે. (૨) લોમાહાર - સ્પર્શનેન્દ્રિય વડે શરીરને પોષક પુદ્ગલોને ગ્રહણ
કરવા તે લોમાહાર. તે શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત થયા પછી
ભવના અંત સુધી હોય છે. (૩) પ્રક્ષેપાહાર - મોઢામાં કોળીયો નાખવારૂપ જે આહાર તે પ્રક્ષેપાહાર. તે ક્યારેક ક્યારેક હોય છે.
ઓજાહાર – શરીરપર્યાતિથી અપર્યાપ્ત જીવો કરે. લોમાહાર - શરીરપર્યાપ્તિથી પર્યાપ્તજીવો કરે.
પ્રક્ષેપાહાર – પર્યાપ્તા વિકસેન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્ય ક્યારેક કરે. એકેન્દ્રિય, દેવ, નારકી ન કરે.
જીવોનો આહાર
અપર્યાપ્તાવસ્થામાં પર્યાપ્તાવસ્થામાં એકેન્દ્રિય, નારકી ઓજાહાર | લોમાહાર
ઓજાહાર લોમાહાર, મનોભક્ષણ વિકલે. પંચે.તિ. મનુ. ઓજાહાર લોમાહાર, પ્રક્ષેપાહાર ૧. કર્મગ્રંથના મતે સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચને છ સંસ્થાન હોય.
દેવો