________________
૭૬
દેવોના પૃથ્વીતલ ઉપર આવવાના અને ન આવવાના કારણો
જીવો
અવધિજ્ઞાનના ક્ષેત્રનો આકાર
ફુલની ગંગેરીના આકારે જવનાલકના આકારે
ત્રૈવેયક
અનુત્તર
તિર્યંચ-મનુષ્ય
વિવિધ આકારે
ભવનપતિ-વ્યન્તરનું અવધજ્ઞાનનું ક્ષેત્ર ઉપર વધુ હોય છે. વૈમાનિક દેવોનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર નીચે વધુ હોય છે. નારકી અને જ્યોતિષનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર તીń વધુ હોય છે. મનુષ્યતિર્યંચનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર અનેક પ્રકારનું હોય છે.
• દેવોને પૃથ્વીતલ ઉપર આવવાના કારણો -
(૧) જિનેશ્વરોના પાંચ કલ્યાણકો વખતે. ચ્યવન, જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ-તીર્થંકરોના આ પાંચ કલ્યાણકો બધા ક્ષેત્રોમાં દેવો અવશ્ય કરે છે.
(૨) મહર્ષિના તપના પ્રભાવથી ખેંચાઈને.
(૩) કોઈ પ્રાણી ઉપરના પૂર્વભવના સ્નેહથી.
(૪) કોઈ પ્રાણી ઉપરના દ્વેષથી
• ઉપરોક્ત કારણો વિના દેવો પૃથ્વીતલ ઉપર નથી આવતા તેના કારણો
(૧)
(૨) વિષયોમાં આસક્ત હોવાથી.
દેવાંગના વગેરે ઉપર ખૂબ પ્રેમ હોવાથી.
૧. જવનાલક-તેનું બીજુ નામ કન્યાચોલક છે. તે કન્યાના ચણીયા સાથે સીવેલ કંચુકરૂપ છે.