________________
મનુષ્યક્ષેત્રની ગબ્ધ ૪૦૦-૫00 યોજન ઉપર શી રીતે જાય?
(૩) તે તે સ્નાન, નાટક વગેરે કર્તવ્યો પૂરા ન થવાથી. (૪) તેમનું કોઈ કાર્ય મનુષ્યોને અધીન ન હોવાથી. (૫) મનુષ્યલોકની અશુભ ગંધ ૧૪૦૦-૫00 યોજના
ઉપર જતી હોવાથી. પ્રશ્ન - નવ યોજનથી વધુ દૂરથી આવેલા ગન્ધપુદ્ગલો ધ્રાણેન્દ્રિયના વિષય બનતા નથી, તો મનુષ્યલોકની ગબ્ધ ૪૦૦ કે ૫00 યોજન ઉપર ઘ્રાણેન્દ્રિયનો વિષય શી રીતે બને ?
જવાબ - અહીંથી ઉપર ગયેલા ગન્ધપુદ્ગલો અન્ય પુદ્ગલોને વાસિત કરે. તે પણ બીજા પુદ્ગલોને વાસિત કરે. એમ કરતા કરતા વાસિતયુગલો ૪૦૦-૫00 યોજન ઉપર ઘ્રાણેન્દ્રિયનો વિષય બને.
• દેવાધિકાર સમાપ્ત ...
૧.
જ્યારે મનુષ્યલોકમાં ઘણા મનુષ્યો-તિર્યંચો હોય અને મનુષ્ય-તિર્યંચના મૃતકલેવર ઘણા હોય ત્યારે ૫૦૦ યોજન, અન્યથા ૪૦૦ યોજન.