________________
૧૧૮
જીવો
એક સમયમાં ઉત્કૃષ્ટથી સિદ્ધ
એક સમયમાં
ઉત્કૃષ્ટથી સિદ્ધ થાય
૧૦
૧૦૮
૧૦૮
૧૦
૧૦
૧૦
૧૦
૧૦૮
૧૦૮
૨૦
૧૦
ઉત્સર્પિણીના બીજા આરામાં (સંહરણથી)
ઉત્સર્પિણીના ત્રીજા આરામાં
ઉત્સર્પિણીના ચોથા આરામાં
ઉત્સર્પિણીના પાંચમા આરામાં (સંહરણથી) ઉત્સર્પિણીના છઠ્ઠા આરામાં (સંહરણથી)
અવસર્પિણીના પહેલા આરામાં (સંહરણથી)
અવસર્પિણીના બીજા આરામાં (સંહરણથી)
અવસર્પિણીના ત્રીજા આરામાં
અવસર્પિણીના ચોથા આરામાં
અવસર્પિણીના પાંચમા આરામાં
અવસર્પિણીના છઠ્ઠા આરામાં (સંહરણથી)
સિદ્ધશિલા અને સિદ્ધો - સર્વાર્થસિદ્ધવિમાનથી ૧૨ યોજન ઉપર સિદ્ધશિલા આવેલી છે. તે ૪૫ લાખ યોજન લાંબી-પહોળી છે. તે અર્જુનસુવર્ણમય હોવાથી સ્ફટિકની જેમ નિર્મળ છે. તે સીધા કરેલ છત્રના આકારે અથવા ઘી ભરેલ કડાઈના આકારે છે. તે મધ્યભાગે ૮ યોજન જાડી છે. ત્યારપછી તેની જાડાઈ ઘટતી ઘટતી અંતે અંગુલ અસંખ્ય જેટલી થાય છે. સિદ્ધશિલાની ઉપર ૧ યોજને લોકાન્ત છે. તે યોજનના ઉપરના ગાઉના ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની સ્થિતિ છે. (જુઓ ચિત્ર નં.૧૦)
૧. મતાંતરે સર્વાર્થસિદ્ધવિમાનથી ૧૨ યોજન ઉપર લોકાંત છે.