________________
૧૨૮
જીવોની પરભવમાં વેશ્યા લેશ્યાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
• જીવો જે લેગ્યામાં મરે છે તે જ લેગ્યામાં પરભવમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યો-તિર્યંચો પરભવની વેશ્યાનું અંતર્મુહૂર્ત વીત્યા બાદ પરભવને પામે છે. દેવો-નારકીઓ સ્વભવની વેશ્યાનું અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે પરભવને પામે છે.
• તિર્યંચાધિકાર સમાપ્ત ...