________________
७४
દેવોનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર • વૈક્રિય-આહારક શરીરમાં ઉત્પત્તિના પ્રથમ સમયે આહારપર્યાતિ પૂર્ણ થાય. પછી અંતર્મુહૂર્ત શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. પછી સમયેસમયે ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન પર્યાપ્તિઓ પૂર્ણ થાય.
ઔદારિક શરીરમાં ઉત્પત્તિના પ્રથમ સમયે આહાર પર્યાપ્તિ પૂર્ણ થાય. પછી અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન પર્યાપ્તિઓ પૂર્ણ થાય. •દેવોનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર -
અવધિજ્ઞાનથી કેટલુ ક્ષેત્ર જુવે? દેવલોક
નીચે | | ઉપર | તીર્જી ૧લો-રજો રત્નપ્રભાના સ્વવિમાનની | ‘અસંખ્ય દ્વીપ-સમુદ્ર
નીચેના ભાગ સુધી | ધજા સુધી ૩જો-૪થો શર્કરામભાના સ્વવિમાનની | અસંખ્ય દીપ-સમુદ્ર
નીચેના ભાગ સુધી ધજા સુધી પમો-૬ઢો વાલુકાપ્રભાના |સ્વવિમાનની અસંખ્ય દ્વીપ-સમુદ્ર
નીચેના ભાગ સુધી / ધજા સુધી ૭મો-૮મો પંકપ્રભાના સ્વવિમાનની | અસંખ્ય દ્વીપ-સમુદ્ર
નીચેના ભાગ સુધી | ધજા સુધી મા થી ૧૨મોર ધૂમપ્રભાના સ્વવિમાનની | અસંખ્ય દીપ-સમુદ્ર
નીચેના ભાગ સુધી ધજા સુધી નીચેના ૩રૈવેયક, |તમ પ્રભાના સ્વવિમાનની | અસંખ્યદ્વીપ-સમુદ્ર મધ્યમ ૩રૈવેયક નીચેના ભાગ સુધી | ધજા સુધી
૧. ઉપર ઉપરના દેવોનું અવધિજ્ઞાનનું તીર્જી ક્ષેત્ર વધુ છે. ૨. આનત-પ્રાણત દેવો કરતા આરણ-અશ્રુત દેવો વધુ વિશુદ્ધ અને વધુ પર્યાયોને જુવે. તેમાં પણ આનત દેવો કરતા પ્રાણતદેવો અને આરણદેવો કરતા અચુતદેવો વિશેષ જુવે. એમ પૂર્વે અને પછી બધે જાણવુ.