________________
અપરિગૃહીતાદેવીઓ આભિયોગિક દેવો અય્યત દેવલોક સુધી ઉત્પન્ન થાય છે. તેની ઉપર નહી. અપરિગૃહીતા દેવીઓ :
સનકુમારથી સન્નારસુધીના દેવોને સંભોગની ઈચ્છા થાય ત્યારે ૧લા-રજા દેવલોકમાંથી અપરિગૃહીતા દેવી ત્યાં જાય છે. આ અપરિગૃહીતા દેવીના ઉત્પત્તિવિમાનો જુદા છે, ત્યાં દેવો ઉત્પન્ન નથી થતા. પહેલા દેવલોકમાં તેમના ૬ લાખ વિમાન છે. બીજા દેવલોકમાં તેમના ૪ લાખ વિમાન છે. પહેલા દેવલોકની અપરિગૃહીતા દેવી -
કેટલા આયુષ્ય વાળી ? | કોના ઉપભોગ માટે ? | ૧ પલ્યોપમ
| ૧લા દેવલોકના દેવો T(૧ પલ્યોપમ + ૧ સમય) થી ૧૦ પલ્યોપમી ૩જા દેવલોકના દેવો (૧૦ પલ્યોપમ+૧ સમય) થી ૨૦ પલ્યોપમ પમા દેવલોકના દેવો (૨૦ પલ્યોપમ+૧ સમય) થી ૩૦ પલ્યોપમ ૭મા દેવલોકના દેવો | (૩૦ પલ્યોપમ+૧ સમય) થી ૪૦ પલ્યોપમ ૧૯મા દેવલોકના દેવો (૪૦ પલ્યોપમ+૧ સમય) થી ૫૦ પલ્યોપમ / ૧૧મા દેવલોકના દેવો બીજા દેવલોકની અપરિગૃહીતા દેવી -
કેટલા આયુષ્ય વાળી? | કોના ઉપભોગ માટે? સાધિક પલ્યોપમ
રજા દેવલોકના દેવો (સાધિક પલ્યોપમ+૧ સમય) થી ૧૫ પલ્યોપમાં ૪થા દેવલોકના દેવો (૧૫ પલ્યોપમ + ૧ સમય) થી ૨૫ પલ્યોપમ ૬ઢા દેવલોકના દેવો
૧. અપરિગૃહીતા દેવીઓ પોતાના સ્થાનમાં રહીને જ ૯મા થી ૧૨મા દેવલોકના દેવોને ઉપભોગયોગ્ય થાય છે.