________________
૬૨.
દેવો
દ્વાર ૬, ૭, ૮ દ્વાર ૬ - એકસમયઉપપાતસિંખ્યા
એકસમયઉપપાતસંખ્યા
જઘન્ય | ઉત્કૃષ્ટ ભવનપતિથી સહસ્ત્રાર સુધી ૧, ૨ કે ૩ | સંખ્યાતા કે અસંખ્યાતા આનતથી અનુત્તર સુધી | ૧, ૨ કે ૩ [ સંખ્યાતા
દ્વાર ૭ - એકસમયચ્યવનસંખ્યા એકસમયઉપપાતસંખ્યાની જેમ જાણવી.
દ્વાર ૮ - ગતિ સામાન્યથી
મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચો જ દેવગતિમાં ઉત્પન્ન થાય છે. અધ્યવસાય પ્રમાણે તેઓ ભવનપતિ વગેરેમાં ઉત્પન્ન થાય છે.
વિશેષથી -
અસંખ્ય વર્ષના આયુષ્યવાળા ખેચરો અને અંતરદ્વીપના મનુષ્યો ભવનપતિ-વ્યત્તરમાં ઉત્પન્ન થાય, જ્યોતિષ- વૈમાનિકમાં ઉત્પન્ન ન થાય, કેમકે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા ખેચરો અને અંતરદ્વીપના મનુષ્યો-તિર્યંચોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમ છે
અસંખ્ય અને તેઓ સમાન કે હીન સ્થિતિવાળા દેવોમાં જ ઉત્પન્ન થાય.
અસંખ્ય વર્ષના આયુષ્યવાળા શેષ મનુષ્યો-તિર્યંચો ભવનપતિથી ઈશાન સુધીના દેવોમાં ઉત્પન્ન થાય, કેમકે અસંખ્ય
૧. આ દેવલોકોમાં માત્ર મનુષ્યો જ ઉત્પન્ન થાય છે તથા આ દેવલોકોમાંથી Àવેલા દેવો મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તેથી ઉત્કૃષ્ટ એકસમયઉપપતસંખ્યા અને ઉત્કૃષ્ટ એકસમયચ્યવનસંખ્યા સંખ્યાત છે, કેમકે મનુષ્ય સંખ્યાતા જ છે.