________________
જ્યોતિષવિમાનોને વહન કરનારા દેવો
સ્વાતિ નક્ષત્ર ચાર ચરે છે. શેષ ઉપરની જેમ. તત્ત્વ કેવળીગમ્ય છે.
નક્ષત્રમંડલમાં સૌથી અંદર અભિજિત્ નક્ષત્ર ચાર ચરે છે. નક્ષત્રમંડલમાં સૌથી બહાર મૂળ નક્ષત્ર ચાર ચરે છે. નક્ષત્રમંડલમાં સૌથી નીચે ભરણી નક્ષત્ર ચાર ચરે છે. નક્ષત્રમંડલમાં સૌથી ઉપર સ્વાતિ નક્ષત્ર ચાર ચરે છે. ચર જ્યોતિશ્ચક્ર મેરુપર્વતથી ૧,૧૨૧ યોજનની અબાધાએ ચાર ચરે છે. સ્થિર જ્યોતિશ્ચક્ર અલોકાકાશથી ૧,૧૧૧ યોજનની અબાધાએ ચાર ચરે છે.
જે દ્વીપ-સમુદ્રમાં નક્ષત્ર-ગ્રહ-તારાની સંખ્યા જાણવી હોય તે દ્વીપ-સમુદ્રના ચન્દ્રની સંખ્યાથી એક ચન્દ્રના નક્ષત્ર-ગ્રહ-તારાની સંખ્યાને ગુણવી. જે જવાબ આવે તે તે દ્વીપ-સમુદ્રના નક્ષત્રગ્રહ-તારાની સંખ્યા છે.
જ્યોતિષવિમાનોને વહન કરનાર દેવો -
જ્યોતિષ વિમાનો આલંબન વિના જ અદ્ધર રહે છે. છતા આભિયોગિક દેવો તેવા પ્રકારના નામકર્મના ઉદયથી વિમાનોની નીચે રહી તેમને વહન કરે છે.
જ્યોતિષ પૂર્વમાં વિમાન સિંહરૂપે
ચન્દ્ર
સૂર્ય
ગ્રહ
નક્ષત્ર
તારા
વહન કરનારા દેવો
દક્ષિણમાં | પશ્ચિમમાં ઉત્તરમાં હાથીરૂપે બળદરૂપે | ઘોડારૂપે
૩૧
૪,૦૦૦ ૪,૦૦૦ ૪,૦૦૦
૪,૦૦૦ ૪,૦૦૦ ૪,૦૦૦
૨,૦૦૦ ૨,૦૦૦
૨,૦૦૦
૧,૦૦૦ ૧,૦૦૦
૧,૦૦૦
૫૦૦
૫૦૦
૫૦૦
કુલ
૪,૦૦૦ | ૧૬,000
૪,૦૦૦ | ૧૬,૦૦૦
૨,૦૦૦
૮,૦૦૦
૧,૦૦૦
૪,૦૦૦
૫૦૦ ૨,૦૦૦