Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
(૧૦)
પોતાનું સંપૂર્ણ જીવન સમર્પણ કરી આપણા પૂર્વપુરુષો આરાધનાસાધનાના સારસ્વરૂપ જે જ્ઞાન-ખજાનો મૂકી ગયા છે, તે ખજાનાની માત્ર નોંધસ્વરૂપ આ સાતે ભાગ હાથમાં આવતાં એવો શુભ સંકલ્પ કરીએ કે રોજ આખા દિવસમાંથી માત્ર ૧૦ મિનિટ આ રત્નનિધિનું અવશ્ય વાંચન કરવું......
જેના નિરીક્ષણથી નિતનિત નવલી જ્ઞાનનિધિ નીરખી નીરખી નિજાનંદની અનુભૂતિ કરીએ.
વિ.સં.૨૦૬૦, મહા સુ.૧૩, બુધવારે (સંસારીબેન મહારાજ સાધ્વીજી
એ જ
પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી
શ્રીયશસ્વિનીશ્રીજી જન્મદિન – સુવર્ણ વર્ષ) વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ.
ગોવાલિયાટેંક, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org