SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) પોતાનું સંપૂર્ણ જીવન સમર્પણ કરી આપણા પૂર્વપુરુષો આરાધનાસાધનાના સારસ્વરૂપ જે જ્ઞાન-ખજાનો મૂકી ગયા છે, તે ખજાનાની માત્ર નોંધસ્વરૂપ આ સાતે ભાગ હાથમાં આવતાં એવો શુભ સંકલ્પ કરીએ કે રોજ આખા દિવસમાંથી માત્ર ૧૦ મિનિટ આ રત્નનિધિનું અવશ્ય વાંચન કરવું...... જેના નિરીક્ષણથી નિતનિત નવલી જ્ઞાનનિધિ નીરખી નીરખી નિજાનંદની અનુભૂતિ કરીએ. વિ.સં.૨૦૬૦, મહા સુ.૧૩, બુધવારે (સંસારીબેન મહારાજ સાધ્વીજી એ જ પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી શ્રીયશસ્વિનીશ્રીજી જન્મદિન – સુવર્ણ વર્ષ) વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ. ગોવાલિયાટેંક, મુંબઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy