Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 14
________________ श्री अहँ नमः श्री शङ्केश्वर पार्श्वनाथाय नमः श्री महावीर परमात्मने नमः श्री गौतमसुधर्मादिगणभृद्भ्यो नमः श्री शिवशर्मसूरीश्वर-चन्द्रर्षिमहत्तरेभ्यो नमः श्री चूर्णिकृद्-मलयगिरिसूरि-यशोविजयउपाध्यायेभ्यो नमः श्री प्रेम-भुवनभानु-जयघोष-धर्मजित-जयशेखरसूरीशेभ्यो नमः एँ नमः - alors de premaloare श्री कर्मप्रकृतिसंग्रहणी-पदार्थो । । सिद्धं सिद्धत्थसुअं वंदिय णिद्धोयसव्वक म्ममलं । कम्मट्ठ गस्स करणट्ठ गुदयसंताणि वोच्छामि ॥ સર્વકર્મમલને ધોઈને સિદ્ધ થયેલા સિદ્ધાર્થનૃપપુત્ર શ્રી મહાવીરસ્વામીને વંદન કરીને આઠ કર્મના આઠ કરણો, ઉદય અને સત્તા એમ ૧૦ ધારો કહીશ. नमिऊण सुयहराणं वोच्छं करणाणि बंधणाईणि । संक मकरणं बहु सो अइदेसियं उदयसंते जं ॥ શ્રી શ્રતધર મુનીશ્વરોને નમસ્કાર કરી બંધન વગેરે કરણો કહીશ. કારણકે ઉદય-સત્તાની પ્રરૂપણામાં સંક્રમકરણનો વારંવાર અતિદેશ થયો છે. કરણ એટલે આત્માનો વીર્ય વ્યાપાર વિશેષ. (૧) બંધનકરણ– જે વીર્યવિશેષથી વિશેષ પ્રકારના વીર્યથી આઠેય પ્રકારના કર્મોન બંધ થાય છે.' ૧. કર્મપુદ્ગલોનું પ્રકૃતિ સ્થિતિ વગેરે રૂપે પરિણમવું અને આત્મપ્રદેશો સાથે એકમેક થવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 228