________________
(૩)
ગ થાય છે, તેમ જીવ કમને પણ તથાવિધ સામગ્રીવશે ભવસ્થિતિ પરિપાકે આત્યંતિક વિયોગ થાય છે, ફરી તેને પાછો સંગ ન થાય કાંચનેપલવત.
વિવેચન-હાં પ્રવચનને વિષે વિશેષાવધરૂપ જ્ઞાનને આ વરે (ઢાંકે) તે જ્ઞાનાવરણીય કહીએ ૧. સામાન્યાવધરૂપ દર્શનને એટલે ઈંદ્રિયના વિષયને આવરે તે દશનાવરણયકમ. ૨. સાતા અસાતાપણે વેદવું પડે તે વેદનીયકર્મ ૩ મુંઝવે-વિકળ કરે સભ્ય કત્વ ચારિત્રથકી તે મેહનીય કર્મ. ૪ અન્ય ભવાંતરને પમાડે તે આયુ ૫. શુભાશુભપણું પમાડે તે નામકમ ૬. ઉંચ નીચપણે બેલાવીએ તે ગોત્રકમ ૭. દાનાદિક લબ્ધિનો અંતરાય (વિઘ ) કરે તે અંતરાયકમ ૮. એ આઠ કર્મનાં નામ કહ્યાં.
હવે એહની ઉત્તરપ્રકૃતિની સંખ્યા કહે છે–રાનાવરણીય પાંચ ભેદ છે ૧. દશનાવરણીય નવ ભેદે છે ૨. વેદનીય બે ભેદે છે . મેહનીય અઠાવીસ ભેદે છે ૪. આયુકર્મ ચાર ભેદે છે પ. નામકર્મ એસે ત્રણ ભેદે છે ૬. ગોત્રકર્મ બે ભેદે છે ૭. અને અંતરાયકર્મ પાંચ ભેદે છે ૮. એવે આઠ કર્મની એક અઠાવન ઉત્તરપ્રકૃતિ જાણવી. એ આઠ કર્મનો ઉપન્યાસક્રમ કહીએ છીએ
જ્ઞાન તથા દર્શન એ જીવનું સ્વતત્વભત છે, જીવ ચેતના લક્ષણવંત છે, જ્ઞાન અને દર્શનમાં પણ જ્ઞાન પ્રથમ છે. કેવલજ્ઞાને કરી પ્રથમ રામ જાણે છે તે છી ૧ જ્ઞાનાવરણમાં કહ્યું. શાનોપયોગથી પતિત છવને દશનોપયોગને વિશે અનવસ્થાન છે તેથી ૨ દશનાવરણું. જ્ઞાન દર્શનનો લાભ વિશેષથી હર્ષ, વિપરીતથી દ્વષ તેથી ત્રીજું વેદની કર્મ. વિષયને વિષે ઇષ્ટ અને અનિષ્ટતાપણું તે રાગ અને દ્વેષ જાનિત છે અને તે રાગ દ્વેષને મેહ હેતુ છે તેથી ૪ મેહનીયકમ. મેહ-મૂઢ પ્રાણુ બહુ આરંભરૂપ પરિગ્રહથી કર્માદાનમાં અશક્ત થઇને નરકાદિકનું આયુષ્ય બાંધે છે તેથી ૫ આયુવ્યક. નરકાદિ આયુષ્યનો ઉદય આવ્યાથી અવશ્યપણે નરકગત્યાદિક નામકમરને ઉદય થાય છે તેથી ૬ નામકર્મ. નામકર્મનો ઉદય થયાથી અવશ્ય કરી ઉચ અથવા નીચ શેત્રનો ઉદય થાય છે તેથી