________________
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
બાંધીએ તે કર્મ કહીએ. ચિત્તે રિ પ રિ કથુ : તે કર્મનું મુલત્તર પ્રકૃતિ ભેદ કરી તથા પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશાદિ બંધ ભેદે કરી બધો દદીરણા સત્તાદિ ભેદ કરીને ગ્રંથન-રચવું પ્રતિપાદન છે જેને વિષે તે કર્મગ્રંથ કહીએ. તિહાં પ્રથમ કર્મવિપાક નામે કર્મગ્રંથ કહે છે. (સિરિ) શ્રી તે
અતિશય પ્રાતિહાર્યાદિક તીર્થકર લક્ષ્મી તેણે કરી સહીત એવા (વીર) તે પરીષહાદિક સહવા સમર્થ (શિ) તે રાગ-દ્વેષના
પણહાર એવા શ્રી વીરજીન પ્રત્યે વાંદીને કર્મને જે વિપાક પ્રકૃતિ પતિપાદનરૂપ તે સંપ થકી કહીશ એટલે કર્મવિપાક નામાં પહેલે કર્મચંયે કહુ છું.
હવે કમ તે શું તે કહે છે–અંજન ચૂર્ણના ડાભડાની પડે નિરંતર પુદગલે કરીને ભર્યો લેને વિપે ક્ષીર નીરને ન્યાયે અને લોહાગ્નિને ન્યાયે કમપુદ્ગલની વગણું જીવે પોતાના આત્મા સંઘાતે મિથ્યાત્વ અવિરતિ કષાય છે. રૂપ અત્યંતર હેતુએ કરી, તથા
પડિણીયાણનિટુવ ” ઇત્યાદિ બાહ્ય હેતુએ કરીને સંબદ્ધ કરીએ તે કમે કહીએ. તે કમ રૂપી છે, અરૂપી નથી. આત્માને કમને કીધે ઉપઘાત થાય છે. તે માટે અહિં કે કહેશે કે આત્માને રૂપી કમને કીધા ઉપઘાત અનુગ્રહ કેમ ઘટે? તેને ઉત્તર એ કે-ડાહ્યા મનુષ્યને પણ મઘપાનાદિકે મતિને ઉપઘાત થાય છે, અને બ્રાહ્મી પ્રમુખ
ઔષધિએ અનુગ્રહ પણ થતો દીસે છે. એ પુદગલગે જેમ બાહો. થકી અરૂપી જીવને ઉપઘાત અનુગ્રહ થતે દીસે છે તેમ કર્મવર્ગ . ણાએ કરીને જીવને ઉપઘાત અનુગ્રહ થાય છે. તથા જીવ સમયે સમયે શુભાશુભ કર્મ બાંધે છે, છોડે છે, પણ પ્રવાહથકી કર્મબંધ અનાદિ છે “ અણઇયં તે પવહેણું ? દતિ વચનાત. અન્યથા કમની આદિ કહીએ તો તે કર્મબંધથકી પૂર્વે જીવ કર્મ સહિત હેવો જોઈએ, અને તે કર્મબંધ રહિતને કર્મબંધ થયો કહીએ તે સિદ્ધને પણ કર્મબંધ થાય; તે માટે કર્મબંધ તે અનાદિ છે. અહિં કેઇ કહે કે અનાદિ સંગને વિયોગ કેમ થાય ? તત્તર-કંચન અને ઉપલને સંયોગ અનાદિનો છે તેને તથાવિધ સામગ્રી વશે વિ