________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ч
સૂરજ, ૮ ધ્વજ, ૯ કુંભ-પૂર્ણકલશ, ૧૦ પદ્મસરોવર-કમલાથી ભરેલું સરોવર, ૧૧ સાગરસમુદ્ર, ૧૨ દેવવિમાન કે દેવભવન, ૧૩ રત્નરાશિ-રત્નાના ઢગલા અને ૧૪ અગ્નિ-ધૂમાડા વગરના અગ્નિ.
૬ તે વખતે તે દેવાનંદા માણી આ પ્રકારનાં ઉદાર, કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય અને ભંગલરૂપ તથા શાભાહિત એવા ચૌદ મહાસ્વરોને જોઈને જાગી જતાં હરખી, સંતેષ પામી, ચિત્તમાં આનંદ પામી અને તેના મનમાં પ્રીતિ નીપજી, તેણીને પરમ સૌમનસ્ય થયું, હરખને લીધે તેણીનું હૃદય ધડકવા લાગ્યું-પ્રફુલ્લિત થયું, મેઘની ધારાએ પડતાં જેમ કદંબનું ફૂલ ખીલી જાય-તેના કાંટા ખડા થઇ જાય-તેમ તેણીનાં મેશમ ખડાં થઈ ગયાં. પછી તેણીએ પોતાને આવેલા સ્વીને યાદ કર્યાં, સ્વોને યાદ કરી તે પેાતાની પથારીમાંથી ઊભી થઈને તેણી ધીમેધીમે અચપક્ષપણે ભેગરહિતપણે રાજહંસની સરખી ગતિથી જ્યાં રિષભદત્ત માણુ છે ત્યાં તેની પાસે જાય છે, જઈને રિષભદત્ત માહણને ‘જય થાએ વિજય થાએ' એમ કહીને વધાવે છે, વધાવીને ભદ્રાસનમાં ખરાખર બેસીને આત્માસ પામેલી, વિશ્વાસ પામેલી તે દર્શનખસહિત અન્ને હથેળીઆની માથાને અડે એ રીતે આવત કરીને ફેરવી અંજિલ કરીને આ પ્રમાણે એલીએ પ્રમાણે ખરેખરું છે કે હું દેવાણપ્રિયા ! હું આજે જ્યારે સૂતી જાગતી ઉંઘતી ઉંઘતી પથારીમાં પડી રહી હતી ત્યારે હું આ આ પ્રકારનાં ઉદાર યાવત્ ાભાસહિત એવાં ચોદ્દ મહાસ્વપ્રોને જોઇને જાગી ગઈ. તે સ્વોનાં નામ આ પ્રમાણે છેઃ—હાથી ચાવત્ અગ્નિ સુધી. હૈ દેવાનુપ્રિયા ! એ ઉદાર યાવત્ એવાં ચૌદ મહાસ્વોનું કલ્યાણમય એવું કાઈ વિશેષપ્રકારનું ફૂલ થશે, એમ હું માનું છું.
9 ત્યાર પછી તે રિષભદત્ત માહુણ દેવાનંદા માહણી પાસેથી સ્વોને લગતી હકીકત સાંભળીને, ખરાબર સમજીને રાજી થયે, સંતેષ પામ્યા યાવત્ હરખને લીધે તેનું હૃદય પ્રફુલ્લ બન્યું અને મેધની ધારાથી છંટકારાએલું કદંબનું ફૂલ જેમ ખીલી તેમ તેનાં રામેરામ ઊભા થઈ ગયા. પછી તેણે એ સ્વપ્રોની યાદી કરી, યાદી કરીને તે, તેના કુલ વિશે વિચારવા લાગ્યું, વિચાર કરીને તેણે પોતાના સ્વાભાવિક-સહજ-મતિયુક્ત બુદ્ધિના વિજ્ઞાનદ્વારા તે સ્વપ્રોના અર્થોના ઉફેલ કર્યા, પોતાના મનમાં એ સ્વમીના અર્થાના ઉકેલ કરી તે માહુજી ત્યાં પાત્તાની સામે બેઠેલી દેવાનંદ્રા સાહુણીને આ પ્રમાણે કહેવા લાગ્યું.
૮ હું દેવાનુપ્રિયે! તમે ઉદાર સ્વગ્નો જેવાં છે, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલમય અને શોભાયુક્ત મો તમેં જોયાં છે, તમે આરામ્ય કરનારાં, સતાય પમાડે એવાં, દીર્ઘ આયુષ્ય કરે એવાં, કલ્યાણ કરનારાં અને મંગલ કરનારાં સ્વમો જોયાં છે. તે સ્વોનું વિશેષ પ્રકારનું કલ આ પ્રમાણે છે: હું દેવાનુપ્રિયે ! અર્થને-લક્ષ્મીને લાભ થશે, હું દેવાનુપ્રિયે! ભાગેશના, પુત્રના અને સુખના લાભ થશે અને એ પ્રમાણે ખરેખર
For Private And Personal Use Only