________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
www.kobatirth.org
અંધાવાપણું રહ્યું નથી. એવા તે પ્રતિમધ-બધાવાપણું-ચાર પ્રકારે હાય છેઃ ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, અને ૪ ભાશી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ દ્રવ્યથી એટલે સજીવ, નિર્જીવ તથા મિશ્ર એટલે નિર્જીવસજીવ એવા ફાઈ પ્રકારના પદાર્થીમાં હવે ભગવાનને બધાવાપણું રહ્યું નથી.
૨ ક્ષેત્રથી એટલે ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં, ખળામાં, ઘરમાં, આંગણામાં કે આકાશમાં એવા કાઇ પણ સ્થાનમાં ભગવાનને અંધાવાપણું રહ્યું નથી.
3
૩ કાળથી એટલે સમય, આવલિકા, આનપ્રાણ, સ્નેક, ક્ષણ, લવ, મુર્ત, અહેરાત્ર, પખવાડિયું, મહિના, ઋતુ, અયન, વાસ કે ીજો કઈ દીર્ઘકાળના સંયોગ, એવા ફાઈ પ્રકારના સૂક્ષ્મ કે સ્થૂલ વા નાના મોટા કાળનું બંધન રહ્યું નથી.
૪ ભાવથી એટલે ક્રોધ, અભિમાન, છળકપટ, લેાભ, ભય, હાસ્ય-હઠ્ઠામશ્કરી, રાગ, દ્વેષ, કજીયેાટંટો, આળ ચડાવવું, બીજાના દોષોને પ્રગટ કરવા–ચાડી ખાવી, બીજાની નિંદા કરવી, મનને રાગ, મનને ઉદ્વેગ, કપટવૃત્તિ સહિત જીહું ખેલવું અને મધ્યાવના ભાવામાં એટલે ઉપર્યુક્ત એવી કોઇ પણ વૃત્તિમાં કે વૃત્તિઓમાં ભગવાનને બંધારણે છે નહીં અર્થાત્ ઉપર જણાવેલા ચારે પ્રકારના પ્રતિધામાંનો ફાઇ એક પણ પ્રતિબંધ ભગવાનને બાંધી શકે એમ નથી.
૧૧૯ તે ભગવાન ચામાસાના સમય ડી દઇને આકીના ઉનાળાના અને શિયાળાના આઠ માસ સુધી વિહરતા રહે છે. ગામડામાં એક જ રાત રહે છે અને નગરમાં પાંચ રાતથી વધુ રાકાતા નથી, વાંસલાના અને ચંદનના સ્પર્શમાં સમાન સંકલ્પ ભગવાન ખંડ કે મણિ તથા ૐકું કે સાનું એ બધાનાં સમાનવૃત્તિવાળા તથા દુઃખ અને ઍક ભાવે સહન કરનારા, આ લોક કે પરાકમાં પ્રતિબંધ વગરના, જીવન કે મૃત્યુની આકાંક્ષા વિનાના સંસારના પાર પામનારા અને કર્મના સંગનો નાશ કરવા સારુ ધાવંત અનેલા તત્પર થયેલા એ રીતે વિહાર કરે છે.
૧૨૦ એમ વિહરતા વિહરતાં ભગવાનના અનામ ઉત્તમ જ્ઞાન, અને ૫૫ દર્શન, અનેાપમ સજમ, અનોપમ એટલે નિર્દોષ સાંત, અનાયમ વિહાર, અને પમ વીર્ય, અને પમ સરળતા, અનેષમ કોમળતા--નમ્રતા, અનોપમ અર્પગ્રહભાવ, અનેધમ ક્ષમા, અને પમ અàાભ, અનોપમ ગુપ્તિ, અનોપમ પ્રસન્નતા વગેરે ગુણૢાવર્ડ અને અનામ સત્ય સંજમ તપ વગેરે જે જે ગુણાના ડીક ઠીક આપણને લીધે નિર્વાણુના માર્ગ એટલે સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ રત્નત્રય વિશેષ પુષ્ટ બને છે અર્થાત્ મુક્તિફળનો લાભ તદ્ન પાસે આવતા જાય છે, તે તે તમામ ગુણા દ્વારા આત્માને ભાવિત કરતા
For Private And Personal Use Only