________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકારની ગતિ, જાતિ વગેરેની પ્રાપ્તિ થાય. ૮ ગાત્રોથી ઉચ્ચપણું કે નીચપણું પમાય. આ આઠે કર્મશત્રુ છે. આમાંનાં
પ્રથમનાં ચાર આત્માના મૂળ સ્વરૂપના જ ધાત કરનારાં છે, માટે તેને ધાતીકમૅ’ના નામે પણ ઓળખાવેલાં છે. બાકીનાં ચાર ‘અઘાતીકર્મ કહેવાય છે. આદાન ભાંડુ માત્ર નિક્ષેપણાસમિતિ-પેાતાનાં ઉપકરણને લેતાં અને મૂકતાં કે વાપરતાં એ જાતની સાવધાની રાખવી જેથી આજીબાજુના કાઈ પણ ચેતનને દુઃખ કે આઘાત ન થાય, પેાતાના સંયમ બરાબર સચવાય અને ઉપકરણી પણ બરાબર સચવાય. આભાઉન્ટ અવધાન ઉત્ત્પન્ન થયા પછી કેવળજ્ઞાન થતાં સુધી ચાલ્યું જાય નહીં તે. ચાને માટે અધાડધિક' શબ્દ પણ વપરાય છે. આયામ-ઓસામણ-ભાત વગેરેનું એ
સામણુ.
આયુષ્યકસ -(જીએ ‘આઠ કર્મ એ’), આરા-જેમ ગાડીનાં ચક્ર-પૈડાંને આવા
લગાડેલા હોય છે તેમ કાળચક્રને પણ આરા હ્રાય છે, આવા આરા છ હૈાય છેઃ ૧ સુષમસુષમા, ૨ સુષમા, રૂ સુષમદુખમાં, ૪ કૃષમસુષમા, ૫ ૬૫મા અને ૬ દુષમદુષમા, જે સમયે જમીન, વૃક્ષ વગેરેના અને માનવાના ન્યાય, પુરુષાર્થ, ધૈર્ય, ક્ષમા વગેરે ગુણોનો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
35
રસકસ વધારેમાં વધારે હોય તે સુષમસુષમા-સુખમસુખા-કાળ, જે સમયે સુમસુષમા કાળ કરતાં ચાડી ઉણપ આવેલી હોય ત સુખમાકાળ. જે સમયે સુખમાકાળ કરતાં વધારે ઊણપ આવેલી હાર અને સુખનું પ્રધાનપણું હાવા સાથે દુઃખ પણ દેખાતું હોય તે સુષમદુષમાકાળ. જે સમયે દુઃખનું પ્રધાનપણું હાવા સાથે સુખ પણ દેખાતું દાય અને જમીન, વૃક્ષાના ગુણાના તથા માનવાના પૂર્વોક્ત માનવચિત શુાના હાસ વધુ પ્રમાણમાં જણાતા હોય તે દુધમસુષમાકાળ જે સમયે જમીન તથા વૃક્ષેાના ગુણાના તથા પૂર્વોક્ત માનવે.ના ગુણાને હાસ વિશેષ પ્રમાણમાં જણાય અને દુઃખનું જ પ્રધાનપણું દેખાય તે દુખમાકાળ અને જે સમયે કેવળ દુઃખ જ દુઃબ જાય અને બીજા કે રસકસ કે ગુણાનો વધારેમાં વધારે પ્રમાણમાં હાસ થયેલા હેાય તે દુઃમદુષમા કાળ. આગાના ત્રણ આરાનું નામ ‘ઉત્સર્પિણી” કહેવાય છે અને પાછળના ત્રણ આરાનું નામ અવસર્પિણી' કહેવાય છે.
For Private And Personal Use Only
આધ્યાન-મનને, ઇંદ્રિયાને, દેહને કે પરિસ્થિતિને અપ્રિય કે પ્રતિકૂળ સંચાગે આવતાં મનમાં જે ફ્લેશ થાય, વિકલ્પે કે કુવિકા આવે અને તેમને દૂર કરવા માટે મનમાં જ ચિંતા થાય તે આર્તધ્યાન, આર્ત