Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 249
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રાવકને કરવાની અમુક પ્રકારની ‘તપશ્ચર્યાં’ અર્થ છે, કેવલવજ્ઞાનજે જ્ઞાન સમસ્ત બ્રહ્માંડના જડ અને ચેતન તમામ ભાવેશને જાણું, એ તમામ ભાવેના પરિણામાને પણ જાણે, ભૂત, વિષ્ય અને વર્તમાન એ બધું જે વડે જણાય તેવું જ્ઞાન ‘કેવલવરજ્ઞાન જૈન પ-િ ભાષામાં છે. ક્ષુલ્લક-નાની ઉંમરને સાધુ. ક્ષુલ્લિકા-નાની ઉંમરની સાધ્વી, ખાદિમ-ફળ વગેરે ખાદ્ય ગણુધર-તીર્થંકરના મુખ્ય શિષ્ય વગેરે ગણનાયક-ગભુતંત્ર એટલે પ્રજાસત્તાક રાજ્યના નેતાઓ-પ્રધાન પુરુષો ગણાવચ્છેદક ગચ્છના વિકાસ માટે સાધુ આની મંડળીને અહાર લઈ જનારા અને તેને સંયમની દૃષ્ટિએ બરાબર સંભાળનાર મુનિ. ગણી-જેમની પાસે આચાર્યો શાસ્ત્રોના અભ્યાસ કરે અથવા ગણ-મુનિ ગચ્છુ-ના વ્યવસ્થાપક આચાર્ય ગેત્રકમ નજીએ ‘આ કર્મશત્રુએ’ ગાદોહાસન-ગાયને દોહતી વખતે ગાવાળ જેવું આસન કરીને એસે તે આસન. અહસ્તીની ધથી ન્દ્ર સાધારણ હાથી ભય પામે તેવા ઉત્તમ પ્રકારના હાથી ચદસમ ભકત- એક સાથે ચૌદ ટંક સુધી કોઇપણ જાતના આહારનો Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ અને પાણીને ત્યાગ અથવા એકલા આહારના ત્યાગ. ચતુર્થભકત-એક સાથે ચાર ટંક સુધી કઈ જાતના આહારના અને પાણીનો ત્યાગ અથવા એકલા આહારના ત્યાગ ચવીને ચ્યવન-દેવ અને નાકના મરણને જૈન ‘પરિભાષામાં ‘વન’ કહેવાય છે અર્થાત્ ‘ચવવું’ એટલે દેવ કે નારનું મરણું. ચાઉલાદક ચાવલનું પાણી અર્થાત્ જેમાં ચાખા ધાયા હૈાય તે શ્રેણ, ચૌદ પૂર્વી-જૈન પરંપરાનાં મૂળ-ભંગ-શાસ્રો આર છે. તેમાં ખારમાં શાસ્ત્રના ‘દિવા’ નામના એક ભેદ છે. તેમાં આ ચૌદ પૂર્વા આવે છે. પૂર્વો એટલે પૂર્વનાં-પહેલાનાં-ગ્રંથ. જેને એ ચાદેપૂર્વનું સંપૂર્ણ જ્ઞાન હાય તે ચંદ્રપૂર્વી, છએ અંગાના-વેદનાં છ અંગો છે. ૧ શિક્ષા-ઉચ્ચારણનું શાસ્ત્ર ૨ કલ્પકર્મકાંડનું કે આચારવ્યવહારનું શાસ્ત્ર ૩ વ્યાકરણ ૪ જયોતિષશાસ્ત્ર ૫ ઈંશા નિરુક્ત એટલે વ્યુત્પત્તિનું શાસ્ત્ર. ચિકિત્સા રોગના ઉપચાર કરવા-એસડ થંડ કરવાં. છઠ્ઠભકત-એક સાથે છ ટંક સુધી ફોઈપણ જાતના આહારને અને પાણીનો ત્યાગ અથવા એકલા આહારનો ત્યાગ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255