Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 251
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાર્િપનિકાસમિતિરૂપા રિક્ષા ૫ નિકા એટલે પરબનું નાખી દેવું ફેંકી દેવું. સમિતિ-સાવધાની. અર્થાત્ નકામી ચીોને નાખી દેવામાં સાવધાની. નકામી વસ્તુઓ કે મેલાં પાણી કે પોતાનાં મળેા-લીંટ, વાળ, નખ, પેશાબ, થૂંક, ખડખા, વમન-ઉલટી અને ગુઝાર્ડ જતાં જે મળ નીકળે તે મળ વગેરે, મનુષ્યે કે સાધુસાધ્વીએ એ બધા મળેને એવી જગ્યાએ એવી રીતે સાવધાનીથી નાખી દેવા કે જ્યાં ફાઈપશુ પ્રાણીને પીડા ન થાય, રસ્તે ચાલનારાં મનુષ્ય વગેરેને ગંદકી ન નડે, રસ્તા ઉપર રમતાં બાળકો વગેરેને દુર્ગંધ ન આવે. તે માને કાઈ જોઈ ન શકે એમ નાખવા, જ્યાં માણસા વગેરેની અવરજવર ડ્રાય ત્યાં ન નાખવા પણ અવરજવર વગરની એકાંત નિર્જીવ જગ્યામાં નાખવાં અને તેની ઉપર ધૂળ માટી કે રાખ વગેરે એવી રીતે નાખવાં જેથી એ મળેને લીધે કેઈને પણુ તકલીફ ન થાય. પુરુષાદાનીય—જેમનાં વાકયેાને મનુષ્ય સાંભળતાં જ સ્વીકારી લે. પુરુષ –માસા. દાનીય-સ્વીકારવા ચાલ્ય. પૌરુષી-જે વખતે આપણા પડછાએ પુરુષપ્રમાણુ હાય તે વખત. પ્રાચીન સમયમાં આવી છાયા દ્વારા વખતનું આપ નક્કી થતું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭ પ્રતિમા-શ્રાવકોએ અને સાધુઓએ પાતાનાં વ્રતો પૂરેપૂરાં પાળી લાયકાત પ્રાપ્ત કરીને આચરવાની વિશેષ પ્રકારની તપશ્ચર્યા. પ્રવર્ત્તક સંયમની શુદ્ધિ માટે અને અભ્યાસ વગેરે માટે પ્રેરણા કરનાર, પ્રાયશ્ચિત્ત-દેષાનું શેાધન-સ્નાન કર્યાં પછી શરીરને કે બીજી કોઈ પ્રવૃત્તિને વિઘ્ન ન નડે તે માટે શરીર ઉપર કે માથે વિકૃતિ વગેરે નાખવું, ટીલાં ટપકાં કરવાં કે કાળા દ્વારા, ઘરા વગેરેને રાખવાની રીત. વિપાક-ચિત્તમાં જે સારા કે નરસા પ્રબળ સંસ્કારો પડયા હૈાય તે પૂરેપૂરા પાકતાં તેનાં જે સારું કે નરસાં પરિણામે આવે તે આવાં પરિણામ માનસિક શારીરિક વગેરે વિવિધ પ્રકારનાં ડાય છે. અલિમ ગૃહદેવનું પૂજન, ભત પ્રત્યાખ્યાન-ભેાજન અને પાણીના અથવા એકલા ભેજનના ત્યાગ ભવનપતિ-વિશેષ પ્રકારના દેવજેએ મનુષ્ય લોકની નીચેના ભવનેામાં રહે છે. સમિતિસાવધાની. એલવામાં સાવધાની એટલે એવાં વચન એલવાં કે જેથી ફાઈને શુ જરાપણુ પીડા કે અપ્રીતિ ન થાય અને એલવામાં આવતાં વચન સત્ય, પરિમિત, પ્રયોજન પૂરતાં અને હિતકર હાવાં જોઈ એ. ભાષામિતિ-ભાષા-માલવું, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255