Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 248
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાવાપીવાની કે પહેરવા હવાની વાપિતાની પ્રવૃત્તિમાં ઉપયોગમાં આવે તેવી તમામ વસ્તુઓ વિશે તપાસ કરવી એટલે એવી વસ્તુઓ બનતાં કેવા કેવા પ્રકારની હિંસા, અનીતિ, જૂઠ વગેરે દૂષિત પ્રવૃત્તિએ થાય છે જે એવી વસ્તુઓ મેળવવામાં કયા કયા ચેતન પ્રાભીઓને ભારે આઘાત થાય છે, આવી તપાસ કર્યા પછી જે વસ્તુએની બનાવટ પાછળ એ છામાં ઓછાં કે મુદ્દલ હિંસા વગેરે થનાં ન જણાય વા જે વસ્તુઓ મેળવતાં ઓછામાં ઓછાં હિંસા વગેરે થતાં જણાય તે વસ્તુઓને ઉપયોગ એટલે પીડામાંથી પેદા થયેલું ધ્યાન એટલે વિચાર. આસ્વાદન-માત્ર ચાખી જોવું-એક કરીને પણ ચાખી જેવી. ઈસમિતિ-ઇય એટલે ચાલવું. સમિતિ એટલે સાવધાની. અધત ચાલવામાં કે એવી બીજી કોઈ ગતિવાળી પ્રવૃત્તિ કરતાં એવી જાતની સાવધાની રાખવી જોઈએ કે જેથી કઈ પણ આજુબાજુના ચેતન પ્રાણીને પીડા ન પહોંચે, સંયમની મર્યાદાને ભંગ ન થાય અને પા તાની પ્રવૃત્તિ પણ બરાબર સધાય. ઉપપાત-નરકનાં પ્રાણીઓને નારકીમાં જનમ અને દેવમતિના પ્રાણીઓને દેવગતિમાં જનમ. ઉણવિકટ-ઉફાળો આવી જાય એ રીતે ગરમ કરેલું પાણી–જેમાં દાણું વગેરેની એક પણ કણી ન હોય. ઉત્સર્પિણ-(જુઓ ‘આરા). ઉલ્વેદિમ-પીસેલા અનાજવાળું પાણી અથવા કોઈપણ પીસેલા અનાજવાળા હાથ વગેરે જે પાણીમાં એળેલા હોય કે ધોયેલા હોય તે પાણી. જુમતિ-જે જ્ઞાનવડે મનવાળાં પ્રાણ - એના મનના ભાવે જાણી શકાય તેવું અનુમતિ મન પર્યાયજ્ઞાન. આ જ્ઞાન થયા પછી ચાદયું પણ જાય છે અને આમાં જોઈએ તેવી વિ શુદ્ધિ નથી હોતી. એણસમિતિ-એષણાતવાસ કરવી. સમિતિ એટલે બધાની અર્થાત કાઉસગ-ઊભા ઊભા ધ્યાન કરવાનું એક પ્રકારનું આસન. કાયપ્તિ -શરીરને રિથર રાખવું-તેના અવ વેને હલાવ્યા ન કરવા તથા પાસે રહેલા કેઈપણ ચેતન પ્રાણીને લેશ પણ પીડા ન પહોંચે એ રીતે શરીરને રાખવું કે તેના બીજા હાથ પગ વગેરે અવયવોને રાખવા અને સંયમને જરાપણ બાધા ન થાય એવું શરીરનું આસન ગોડવવું. કુલકર-કુલને કરનારા-જે વખતે માનવ પ્રજામાં કુલોની-જસ્થામાં રહેવાની પ્રથા ન હતી તે વખતે શરૂશરૂમાં જેઓએ કુલેમાં રહેવાની પ્રથા પાડી તેઓ કુલકર. કત--આ શબ્દને વૈદિક પરિભાષામાં ‘ય’ અર્થ છે પણ જૈન પરિભાષામાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255