________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને ખપે યવત્ કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન સારુ બીજા કોઈ આસને ઊભા રહેવાનું ને ખપે.
૨૦૧ વષવાસ રહેલાં નિધિએ કે નિર્ચથીઓએ શમ્યા અને આસનને અભિગ્રહ નહીં કરનારા થઈને રહેવું ને ખપે. એમ થઈને રહેવું એ આદાન છે એટલે દોના ગ્રહણનું કારણ છે.
જે નિગ્રંથ કે નિર્ચથી શય્યા અને આસનને અભિગ્રહ નથી કરતાં, શય્યા કે આસન ઊંચ-જમીનથી ઊંચાં નથી રાખતાં તથા સ્થિર નથી રાખતાં, કારણ વિના (શપ્યા કે આસનને બાંધ્યા કરે છે, માપ વગરનાં આસને રાખે છે, આસન વગેરેને તડકો દેખાડતા નથી, પાંચસમિતિમાં સાવધાન રહેતા નથી, વારંવાર વારંવાર પડિલેહણ કરતા નથી અને પ્રમાર્જના કરવા બાબત કાળજી રાખતા નથી તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી કઠણ પડે છે.
આ આદાન નથી જે નિથ કે નિગ્રંથી શય્યા અને આસનને અભિગ્રહ કરતા હોય, તેમને ઊંચાં અને સ્થિર રાખતા હોય, તેમને વારંવાર પ્રયોજન વિના બાંધ્યા ન કરતા હોય, આસને માપસર રાખતા હેચ, શય્યા કે આસને તડકે દેખાડતા હોય, પાંચ સમિતિઓમાં સાવધાન હોય, વારંવાર વારંવાર પડિલેહણા કરતા હાય અને પ્રાર્થના કરવા બાબત કાળજી રાખતા હોય તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી સુગમ પડે છે.
૨૮૨ વર્ષાવાસ પહેલાં નિને કે નિગ્રંથીઓને શોચને સારુ અને લઘુશંકાને સારુ ત્રણ જગ્યાએ પડિલેહવી અપે, જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે રીતે હેમત અને ગ્રીષ્મઋતુમાં કરવાનું નથી હોતું.
પ્રવર્તે છે ભગવન! તે એમ કેમ કહેવું છે?
ઉ-વર્ષાઋતુમાં પ્રાણા, તૃ, બીજ, પાકે, અને હરિ એ બધાં ઘણે ભાગે વારંવાર થયા કરે છે. માટે ઉપર પ્રમાણે કહેલું છે.)
૨૮૩ વર્ષાવાસ રહેલાં નિઘંદેએ કે નિશૈથીઓએ ત્રણ પાત્રોને ગ્રહણ કરવાં ખપે, ને જેમકે, શૌચને સારુ એક પાત્ર, લઘુશંકાને સારુ બીજું પાત્ર અને કફ બડખા કે લીંટને સારુ ત્રીજું પાત્ર.
૨૮૪ વર્ષાવાસ રહેલાં નિએ કે નિગ્રંથીએ માથા પર માપમાં માત્ર ગાયના વાડા જેટલા પણ વાળી હોય એ રીતે પર્યુષણા પછી તે રાતને થ્રલંઘવી ને ખપે અથાત વર્ષાઋતુના વિશ રાત સહિત એક માસની છેલ્લી રાતને ગાયના વાડા જેટલા પણ માથા ઉપર વાળ હોય તે રીતે ઊલંઘવી ને ખપે.
મળી હોત.
For Private And Personal Use Only