________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવહે ભગવન! તે એમ કેમ કહે છે ?
ઉ૦-એમ કરવામાં આચાર્યો પ્રત્યાયને કે અપ્રત્યવાને એટલે હાનિને કે લાભને જાણતા હોય છે.
ર૭૭ વર્ષાવાસ રહેલો ભિક્ષુ કોઈપણ જાતની એક ચિકિત્સા કરાવવા ઇછે તે એ સંબધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું.
- ૨૭૮ વષવાસ રહેલે ભિક્ષુ, કઈ એક પ્રકારના પ્રશંસાપાત્ર, કલ્યાણકારી, ઉપકોને દૂર કરનારા, તને ધન્ય કરનારા, મંગલના કારણુ, સુશોભન અને મોટા પ્રભાવશાલી પકમને સ્વીકારીને વિહરવા ઈચ્છે તો એ સંબંધે પણ બધું પૂછવાનું) તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું.
૨૭૯ વર્ષાવાસ રહેલો ભિક્ષ, સૌથી છેલ્લી મારણાંતિક સલેખનાને આશ્રય લઈ તે દ્વારા શરીરને ખપાવી નાખવાની વૃત્તિથી આહારપાણીનો ત્યાગ કરી પાદપપગત થઈ મૃત્યુને અભિલાષ નહીં રાખતા વિહરવા ઇરછે અને એ લેખનાના હેતુથી ગૃહસ્થના કુલ ભણી નીકળવા ઈછે અથવા તે તરફ પેસવા ઈ છે અથવા અશન પાન ખાદિમ કે સ્વાદિમને આહાર કરવા ઈચ્છે અથવા શૌચને કે પિશાબને પકવવા ઈચ્છે અથવા સ્વાધ્યાય કરવા ઈછે અથવા ધર્મજાગરા સાથે જાગવા ઈછે, તે એ બધી પ્રવૃત્તિ પાસ આચાર્ય વગેરેને પૂછ્યા વિના તેને કરવી ન ખપે, એ તમામ પ્રવૃત્તિઓ સંબંધે પણ બધું તે જ પૂર્વપ્રમાણે કહેવું.
૨૮૦ વષવાસ રહેલો ભિક્ષુ, કપડાને અથવા પાત્રને અથવા કંબલને અથવા પગપૂષ્કાને અથવા બીજી કોઈ ઉપાધિને તડકામાં તપાવવા ઈચછે, અથવા તડકામાં વારંવાર તપાવવા ઈ છે તે એક જણને અથવા અનેક જણને ચક્કસ જણવ્યા સિવાય તેને ગણપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું અથવા પેસવું ને ખપે, તથા અશન પાન ખાદિમ કે સ્વામિને આહાર કરે ને ખપે, બહાર વિહાભૂમિ તરફ અથવા વિચારભૂમિ તરફ જવું ને ખપે, અથવા સજઝાય કરવાનું ને ખપે અથવા કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન માટે બીજા કોઈ આસનમાં ઊભા રહેવાનું ને ખપે.
અહીં કે એક અથવા અનેક સાધુ પાસે રહેતા હોય અને તેઓ હાજર હોય તે તે ભિક્ષુએ તેમને-આ રીતે કહેવું ખપેઃ “હે આ ! તમે માત્ર આ તરફ ઘડીકવાર ધ્યાન રાખજે જેટલા માં હું ગૃહપતિના કુલ ભણી જઈ આવું યાવત્ કાઉસગ કરી આવું, અથવા ધ્યાન માટે બીજા કોઈ આસનમાં ઊભા રહી આવે.” જે તે સાધુ કે સાધુઓ ભિક્ષની વાતને સ્વીકાર કરી ધ્યાન રાખવાની હા પાડે તે એ રીતે એ ભિક્ષુને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું ખપે યાવત્ કાઉસગ કરવાનું અથવા દેયાન સારુ બીજા કેઈ આસનમાં ઊભા રહેવાનું છે, અને જે તે સાધુ કે સાધુઓ ભિક્ષુની વાતને સ્વીકાર ને કરે એટલે ધ્યાન રાખવાની ના પાડે તે એ રીતે એ ભિક્ષુને ગૃહપતિના કુલ ભર્ણ આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પસવું
For Private And Personal Use Only