________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિતસૂક્ષ્મ, ૨ નવું હરિતસૂફમ, ૩ તું હતિસૂમ, ૪ પીળું હરિતસૂકમ, ૫ ધળું હરિતસૂક્ષ્મ. એ હરિતસૂરમ જે જમીન ઉપર ઉગે છે તે જમીનને જે રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું હોય છે એમ જણાવેલું છે, છદ્મસ્થ નિáથે કે નિગ્રંથીએ જેને વારંવાર વારંવાર જાણવાનું હોય છે, જોવાનું હોય છે અને ડિલેવાનું હોય છે. એ હરિસૂમની સમજુતી થઈ ગઈ.
૨૭૦ પ્રક-હવે તે પુષ્પસૂક્ષમ શું કહેવાય?
ઉ૦-પુષ્પ એટલે ફૂલ, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ફૂલ, એ પુષ્પસૂમ. એ પુષ્પસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ કાળું પુષ્પસૂમ, ૨ નીલું પુષ્પસૂમ, ૩ તું પુષસૂકમ, ૪ પીળું પુષ્પસૂમ, ૫ ધોળું પુષસૂમ. એ પુષ્યસૂમ જે ઝાડ ઊપર ઉગે છે તે ઝાડને જે રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવા જણાવેલું છે. સ્વસ્થ નિગ્રંથે કે નિગ્રંથીએ જેને વારંવાર જાણવાનું છે, જેવાનું છે અને પડિલેહવાનું છે. એ પુષ્પસૂમની સમજુતી થઈ ગઈ
૨૭૧ પ૦-હવે તે અંડસૂક્ષ્મ શું કહેવાય?
ઉ૦-અંડ એટલે ઈંડુ, ઝીણામાં ઝીણું નરી આંખે ન ખી શકાય તેવું ઈંડું, એ અંડસૂક્ષ્મ, અંડસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે, ૧ મધમાખ વગેરે ડંખ દેનાર પ્રાણુઓનાં ઈંડાં, ૨ કરોળિયાનાં ઇંડાં, ૩ કીડિઓનાં ઈંડાં, ૪ ઘરેળીનાં ઈંડા, ૫ કાકીડાનાં ઈંડ. દ્વસ્થ નિશ્ચિથે કે નિગ્રંથીએ એ ઇંડાં વારંવાર વારંવાર જાણવાના છે, જેવાનાં છે અને પડિલેડવાનાં છે. એ અંડસૂમની સમજુતી થઈ ગઈ
ર૭૨ પ્રક-ડ્ડવે તે લેણસૂમ શું કહેવાય?
ઉ-લેશ એટલે દર, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું દર, એ લેણસૂક્ષ્મ. લેણસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે૧ ગઢયા વગેરે જીએ પિતાને રહેવા માટે જમીનમાં કોરી કાઢેલું દર–નિંગલેણ, ૨ પાણી સૂકાઈ ગયા પછી
જ્યાં મોટી મોટી તરાડ પડી ગઈ હોય ત્યાં જે દર થયાં હોય તે ભિલેણ, ૩ બિલભણ, ૪ તાલમૂલક-તાડના મૂલ જેવા ઘાટવાળું દર-નીચેથી પહોળું અને ઉપર સાંકડું એવું દર-ભેણ. પાંચમું શંખૂકાવર્ત-શંખના અંદરના આંટા જેવું ભમરાનું દર. છધસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ એ દરે વારંવાર વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે અને પડિલેહવાનાં છે. એ લેણસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ
૨૭૩ પ્ર૦-હવે તે સ્નેહસૂમ શું કહેવાય?
ઉ--સ્નેહ એટલે ભીનાશ, જે ભીનાશ જલદી નજરે ન ચડે એવી હોય તે સ્નેહસૂમ, સ્નેહસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે, ૧ ઓસ, ૨ હિમ–જામી
For Private And Personal Use Only