________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦ વર્ષવાસ પહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પહેલાં નિગ્રંથને જયારે રહી રહીને અંતરે આંતરે વરસાદ વરસતો હોય ત્યારે તેને કાં તે બાગની ઓથે નીચે કાં તે ઉપાશ્રયની ઓથે નીચે ચાલ્યા જવું ખપે. ત્યાં એકલા નિગ્રંથને એકલી ઘરધણિયાણીની સાથે ભેગા રહેવું ને ખપે. અહીં પણ ભેગા નહીં રહેવા સંબંધે પૂર્વ પ્રમાણે ચાર ભાંગા સમજવા,
ત્યાં કઈ પાંચમે પણ સ્થવિર કે સ્થવિરા હવે જોઈએ અથવા તેઓ બીજાએની નજરમાં દેખી શકાય તેમ રહેવાં જોઈએ અથવા ઘરનાં ચારે બાજુનાં બાર ઉઘાડાં હોવા જોઈએ, એ રીતે તેઓને એકલા રહેવું ખપે.
ર૬૧ અને એ જ પ્રમાણે એકલી નિગ્રંથી અને એકલા ગૃહસ્થના ભેગા નહીં રહેવા સંબંધે પણ ચાર ભાગા સમજવા.
૨૬૨ વર્ષાવાસ રહેલાં નિને કે નિગ્રંથીઓને બીજા કેઈએ જણાવ્યા સિવાય, બીજા કેઈને જણાવ્યા સિવાય તેને માટે અને પાન ખાદિમ કે સ્વાદિમ લેવું ને ખપિ.
પ્રક--હે ભગવન્! તે એમ કેમ કહો છે ?
ઉ૦-બીજા કેઈએ જણાવ્યા સિવાય, બીજા કોઈને જણાવ્યા સિવાય આણેલું અશન વગેરે ઈચ્છા હોય તો બીજો પાય, ઈચ્છા ન હોય તે બીજે ન ખાય.
ર૬૩ વષવાસ રહેલાં નિર્ચાને કે નિગ્રંથીઓને તેમના શરીર ઉપરથી પાણી ટપકતું હોય તેમનું શરીર ભીનું હોય તે અશન પાન ખાદિમ કે સ્વામિને ખાવું ને ખપે.
૨૬૪ પ્ર-હે ભગવન્! તે એમ કેમ કહો છે?
ઉ–શરીરના સાત ભાગ નેહાયતન જણાવેલા છે એટલે શરીરના સાત ભ. . એવા છે કે જેમાં પાણી ટકી શકે છે, તે જેમકે; ૧ બન્ને હાથ, ૨ બન્ને હાથની રેખાઓ, ૩ આખ નખ, ૪ નખનાં ટેરવાં, ૫ બન્ને ભવાં, ૬ નીચેને હોઠ એટલે દાઢી. ૭ ઉપર હોડ એટલે મુંછ.
હવે તે નિર્ચને કે નિગ્રંથીઓને એમ જણાય કે મારું શરીર પાણી વગરનું થઈ ગયું છે, મારા શરીરમાં પાણીની ભીનાશ મુદ્દલ નથી તે એ રીતે તેમને અપાન પાન ખાદિમ સ્વાદિમને આહાર કરે ખપે.
ર૬પ અહીં જ વર્ષાવાસ રહેલાં નિર્ચાએ અથવા નિગ્રંથીઓએ આ આઠ સૂક જાણવા જેવાં છે, હરકે છધસ્થ નિગ્રંથ કે નિશ્ચથીએ વારંવાર વારંવાર એ આઠ અઠ જાણવા જેવી છે, જેમાં જેવાં છે અને સાવધાનતા રાખી એમની પડિલેહુણાકાળજી-કરવાની છે.
For Private And Personal Use Only