________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭ પુરુષાદાનીય અહત પાસના સમુદાયમાં અદિણ વગેરે સેળ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી.
પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં પુષ્કચૂલા વગેરે આડત્રીસ હજાર આધિકાઓની ઉત્કૃષ્ટ આચિકાસંપદા હતી.
પુરૂવાદાનીય અરહત પાસના સમુદાયમાં સુનંદ વગેરે એકલાખ ચોસઠ હજાર શ્રમણે પાકની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપદા હતી.
પુરુષાદાનીય અરહુત પાસના સમુદાયમાં સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્યાવીશ હજાર પ્રમાણે પાસિકાઓની ઉકણ શ્રમણે પાસિકાપા હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સાડાત્રણસેં જિન નહીં પણ જિનની જેવા તથા સક્ષરના અંગોને જાણનારા યાવત્ પૂર્વીઓની સંપત હતી,
પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં ચિદ અવધિજ્ઞાનીઓની સંપત હતી.
પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં એક હજાર કેવલજ્ઞાનીઓની સંપત હતા. અગીયાર વૈક્રિયલબ્ધિવાળાઓની તથા છાઁ મતિજ્ઞાનવાળાઓની સંપત હતી.
તેમના એક હજાર શ્રમણો સિદ્ધ થયા, તથા તેમની બે હજાર આયિકાએ સિદ્ધ થઈ એટલે એમની એટલી સિદ્ધ થનારાઓની સંપત હતી.
તેમના સમુદાયમાં સાડાસાતસે વિપુલમતિઓની વિપુલમતિજ્ઞાનવાળાની, જસે વાદીઓની અને બારસે અનુત્તરૌપાતકોની એટલે અનુત્તરવિમાનમાં જનારાઓની સંપત હતી.
૧૫૮ પુરુષાદાનીય અહિત પાસના સમયમાં અંતકૃતિની ભૂમિ એટલે સર્વદુઃખાને અંત કરનારાઓનું સ્થળ બે પ્રકારે હતું, તે જેમકે-એક તે યુગચંતકૃતભૂમિ હતી અને બીજ પર્યાયઅંતકૃતભૂમિ હતી. કાવત્ અરહુત પાસેથી ચોથા યુગપુરુષ સુધી જુગતકૃતભૂમિ હતી એટલે ચોથા પુરુષ સુધી મુક્તિમાર્ગ વહેતા-ચાલુ હતા. અહત પાસ કેવળી પર્યાય ત્રણ વરસનો થયે એટલે તેમને કેવળજ્ઞાન થયાં ત્રણ વરસ વીત્યા પછી ગમે તે કેઇએ દુ:ખેનો અંત કી અર્થાત્ મુક્તિ માર્ગ વહેતા થયે, એ તેમની વેળાની પર્યાયાંતકૃતભૂમિ હતી.
૧૫૯ તે કાળે તે સમયે ત્રીશ વરસ સુધી ઘરવાસમાં રહીને, વ્યાશી રાતદિવસ છાસ્થ પર્યાયને પામીને, પૂરેપૂરાં નહીં પણ ડાં ઓછાં શિત્તેર વરસ સુધી કેવળ પર્યાયને પામીન, પૂરેપૂરાં સિત્તેર વરસ સુધી શામયપોયને પામીને એમ એકંદર એ વરસનું પિતાનું બધું આયુષ્ય પાળીને વેઢનીયકર્મ આ યુષ્યકર્મ નામકર્મ અને ગોત્રકમને ક્ષય થયે આ દુષમ
For Private And Personal Use Only