________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવ-હવે તે કયાં કયાં કુલે છે?.
ઉ-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; અહીં પ્રથમ કુલ બંભલિજ્જ, બીજું વછશિન્જ નામે કુલ, ત્રીજું વળી વાણિરાજ અને ચોથું પ્રશ્નવાહનકકુલ.
૨૧૭ કટિક કાફેદક કહેવાતા અને વિશ્વાવચ્ચગેત્રી સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને આ પાંચ સ્થવિરે પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આઈદ્રિદત્ત ૨ સ્થવિર પિયગંધ, ૩ સ્થવિર વિદ્યાધરપલ કાશ્યપગેત્રી, ૪ સ્થવિર ઈસિદત્ત અને ૫ સ્થવિર અરહદત્ત.
સ્થવિર પિયગંથથી અહીં મધ્યમ શાખા નીકળી, કાપત્રી સ્થવિર વિદ્યાધર ગોપાલથી અહીં વિધાધરી શાખા નીકળી.
૨૧૮ કાશ્યપગે.ત્રી સ્થવિર ચંદ્રદત્તને ગૌતમગોત્રી સ્થવિર અજ્જદિન અંતેવાસી હતા.
ગોતમ ગોત્રી સ્થવિર અજાજદિને આ બે સ્થવિરે પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે, આશાંતિસેણિએ સ્થવિર માહરગોત્રી અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કેશિકોત્રી સ્થવિર આર્યસિદ્ધગિરિ
માઢવી સ્થવિર આયંતિસેણિઅથી અહીં ઉચ્ચાનાગરી શાખા નીકળી.
૨૧૯ મારગવો સ્થવિર આર્યશાંતિસેણિઅને આ ચાર સ્થવિરે પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે ૧ સ્થવિર આર્યસેણિઓ, ૨ સ્થવિર આર્યતાપસ, ૩ રવેિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યસિપાલિત.
સ્થવિર અજાજસેણિઅથી અહીં અજ્જસેણિયા શાખા નીકળી. સ્થવિર આર્યતાપથી અહીં આર્યતાપસી શાખા નીકળી. સ્થવિર આર્યકુબેરથી અહીં આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આયંસિપાલિતથી અહીં અજઇસિપાલિયા શાખા નીકળી
૨૨૦ જાતિસ્મરણજ્ઞાનવાળા શિકોત્રી આર્યસિહગિરિ સ્થવિરને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે, ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવા, ૩ સ્થવિર આર્યસમિઅ અને સ્થવિર અરહદત્ત.
સ્થવિર આર્યસમિઅથી અહીં અભદેવીયા શાખા નીકળી. ગૌતમગેત્રી સ્થવિર આર્યવાથી અહીં આવી શાખા નીકળી.
૨૨૧ ગામગાત્રી સ્થવિર આર્યવને આ ત્રણ સ્થવિરે પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે, ૧ સ્થવિર આર્યવાસણ, ૨ સ્થવિર આર્યપધ, ૩ સ્થવિર આર્ય રથ,
સ્થવિર આવાણથી અહીં આચનાછલી શાખા નીકળી. સ્થવિર આર્યપથી
For Private And Personal Use Only