________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વાસ રહેલા છે?
ઉ૦-કારણ કે ઘા કરીને તે સમયે ગૃહસ્થોનાં ઘરો તેમની બધી બાજુએ સાદડીથી કે ટટ્ટીથી ઢંકાયેલા હોય છે, ધેળાએલાં હોય છે, છાજેલા-ચાળેલાં કે છાજાવાં હોય છે, લીંપેલાં હોય છે, ચારે બાજુ વેઠીથી કે વાડથી સુરક્ષિત હોય છે, ઘસીને ખાડાખાડિયા પૂરીને-સરખાં કરેલાં હોય છે, ચકખાં સંવાળાં કરેલાં હોય છે, સુગધત પેથી સુગંધી કરેલાં હોય છે, પાણી નીકળી જવા માટે ની કેવાળાં બનાવેલાં હોય છે અને બહાર ખાળવાળા તેયાર થયેલાં હોય છે તથા તે ઘરે ગૃહસ્થોએ પોતાને માટે સારાં કરેલાં હોય છે, ગૃહસ્થોએ વાપરેલાં હોય છે અને પોતાને રહેવા સારુ જીવજંતુ વગરનાં બનાવેલાં હોય છે માટે તે કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વિતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.”
૨૨૬ જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુને વશ શત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષવાસ રહેલા છે તેવી રીતે ગણુધરે પણ વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
રર૭ જેવી રીતે ગણુધરે વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષવાસ રહેલા છે તેવી રીતે ગણધરના શિએ પણ વસ્તુને વશ રાત રહિત ચોક માસ વીતી ગયા પછી વર્ષવાસ રહેલા છે.
૨૨૮ જેવી રીતે ગણધન શિબે વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વાસ રહેલા છે તેમ રવિ પણ વસ્તુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વકીવાસ બહલા છે.
૨૨૯ જેમ સ્થવિરો વર્ષોત્રતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ જેઓ આ આજકાલ શ્રમણ નિગ્રંથ વિહરે છે-વિદ્યમાન છે તેઓ પણ વર્ષોત્રતુને વિશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષવાસ રહે છે.
૨૩૦ જેમ જેઓ આ આજકાલ શ્રમણ નિશે વર્ષાઋતુને વશ રાત રાત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે તેમ અમારે પણ આચાર્યો, ઉપાધ્યાય વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વિતી ગયા પછી વર્ષાવાસ રહે છે.
ર૩૧ જેમ અમારા આચાર્યો, ઉપાધ્યાયે ચાવતુ વર્ષાવાસ રહે છે તેમ અમે પણ વધુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષારાસ રહિયે છિયે.
એ સમય કરતાં વહેલું પણ વર્ષોવાસ રહેવું ખપે, તે તને ઉલંઘવી ને ખપે અર્થાત્ વર્ષતુના વશ રાત સહિત એક માસની છેલ્લી રાતને ઉલંઘવી ને ખપ એટલે એ છેલી રાત પહેલાં જ વીવાસ કરી દેવે જોઈએ.
For Private And Personal Use Only