________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૨૪૩ વર્ષોવાસ રહેલા અદ્ભૂમભક્ત કરનારા શિક્ષુને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગ્રહસ્થના કુલ તરફ ત્રણ વાર નીકળવું ખપે અથવા તે તરફ ત્રણુ વાર પેસવુ ખપે,
૨૪૪ વર્ષાવાસ રહેલા નિકૃષ્ટભક્ત કરનારા ભિક્ષુને આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ ગમે તે સમયે પણ નીકળવું ખપે અથવા ગમે તે સમયે પણ તે તરફ પેસવું ખપે અર્થાત્ વિકૃમ્ભક્ત કરનાર ભિક્ષુને ગોચરી માટે સર્વે સમયે છૂટ છે.
૨૪૫ વર્ષોવાસ રહેલા નિત્યભાજી ભિક્ષુને અધાં (પ્રકારનાં) પાણી લેવાં ખપે.
૨૪૬ વર્ષાવાસ રહેલા ચતુર્થંભક્ત કરનારા ભિક્ષુને ત્ર પાણી લેવાં ખપે, તે જેમકે, ઉર્વેદિમ, સંસ્વેદિમ, ચાઉલેાદક.
૨૪૭ વર્ષીવાસ રહેલા છ×ભક્ત કરનાર ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે; તિલેાદક, અથવા તુષાદક અથવા જવેદ
૨૪૮ વર્ષાવાસ રહેલા અર્જુમભક્ત કરનારા ભિક્ષુને ત્રજી પાણી લેવાં ખપે, તે જેમકે; આયામ અથવા સૌવીર અથવા શુદ્ધવિકટર
૨૪૯ વર્ષાવાસ રહેલા વિકૃભક્ત કરનારા શિશ્નને એક ઉવિકટ પાણી લેવુ અપ, તે પણ દાણાના કણ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં,
૨૫૦ વર્ષોવાસ રહેલા ભક્તપ્રત્યાખ્યાયી ભિક્ષુને એક ઉવિકટ (પાણી) લેવુ' ખયે, તે પણ દાણાના કણ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં તે પણ કપડાથી ગળેલું, નહીં ગળેલુ નહીં, તે પશુ કિંમત-માપસર, અમિત નહીં, તે પણ ોઈએ તેટલું પૂરું, ઊણું-ઓછું નહીં.
૨૫૧ વર્ષાવાસ રહેલા, ગણેલી દત્ત પ્રમાણે આહાર લેનારા ભિક્ષુને લેાજનની પાંચ દિત્ત અને પાણીની પાંચ ત્તિએ લેવી ખપે અથવા ભાજનની ચાર દપ્તિએ અને પાણીની પાંચ વૃત્તિઓ લઈ શકાય અથવા ભાજનની પાંચ ત્તિએ અને પાણીની ચાર ત્તિઓ લઈ શકાય. મીઠાની કણી જેટલું પણ જે આસ્વાદન લેવાય તેા તે પણ ઈત્તિ લીધી ગણાય. આવી ત્તિ સ્વીકાર્યો પછી તે ભિક્ષુએ તે દિવસે તે જ ભાજનથી ચલાવીને રહેવુ ખપે, તે ભિક્ષુને ફરીવાર પણ ગૃહપતિના કુલ તરફ્ ભાજન માટે અથવા પાણી માટે નીકળવુ' ન ખપે અથવા ગૃહુપત્તિના કુલમાં પેસવુ ન ખપે,
૨૫૨ વોવાસ રહેલાં, નિષિદ્ધધરને ત્યાગ કરનારાં નિગ્રંથાને કે નિગ્રંથી આને ઉપાશ્રયથી માંડી સાત ઘર સુધીમાં જ્યાં સંડિ થતી હોય ત્યાં જવું ન ખપે. કેટલાક એમ કહે
For Private And Personal Use Only