Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 228
________________ Shri Mahavir Jain Aradhana Kendra r www.kobatirth.org ૨૧૦ વાસિઆગોત્રી સ્થવિર આ સુહસ્તિને પુત્રસમાન, પ્રખ્યાત એવા આ ખાર વિરા અંતેવાસી હતા તે જેમકે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ સ્થાવર આય રેહજી, ૨ અને જસભર્, ૩ મેહગણી, અને ૪ કામિટ્ટુિ, પ સુસ્થિત, - સુષુિ, છ રક્ષિત અને ૮ રહગુપ્ત, ઈસિગ્રુત્ત, ૧૦ સિÁિત્ત, અને ૧૧ અંશશુી તેમ ૧૨ સોમગણી. આ પ્રમાણે દસ અને એ એટલે ખરેખર બાર ગણધરો, એએ સુહસ્તિના શિષ્ય હતા. ૨૧૧ કાસ્યપગોત્રી સ્થવિર આય રાણથી ત્યાં ઉહાણુ નામે ગણ નીકળ્યે, તેની આ ચાર શાખાઓ નીકળી અને છ ફુલા નીકળ્યાં એમ કહેવાય છે. 1 પ્રશ્ન~વે તે કઈ કઈ શાખાએ કહેવાય છે ? ઉ-શાખાએ આ પ્રમાણે કહેવાય છે; તે જેમકે; ૧ ઉર્દુ બજિયા, ૨ માસપૂરિા, ૩ મઈત્તિયા, ૪ પુણપત્તિયા. તે ચાર શાખાઓ કહેવાઈ. પ્ર~હવે તે કયાં કયાં કુલ કહેવાય છે? ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે તે જેમકે, પહેલું નાગય, અને બીજું વળી સોમભૂતિક છે, ઉલ્લગચ્છ નામનું વળી ત્રીજું, હથલિન્જ નામનું તે ચાચું, પાંચમું નદિર્જા, છઠ્ઠું વળી પાહિાસય છે; અને ઉદ્દેહગણનાં એ છ કુલા ઋણવાનાં છે. ૨૧૨ હાર્રિયગોત્રી સ્થવિર સિરિઝુત્તથી અહીં ચારગણુ નામે ગણુ નીકળ્યે તેની આ ચાર શાખાઓ નીકળી અને સાત કુલા નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર॰હવે તે કઈ કઈ શાખાએ ? ક-શાખાઓ આ પ્રમાણું કહેવાય છે તે જેમકે; ૧ હારિયમાલાગારી, ૨ સંકાસી, ૩ ગવેયા, ૪ વજ્જનાગરી. તે ચાર શાખાઓ કહેવાઈ, પ્ર૦-હવે તે કયાં કયાં કુલા કહેવાય છે? ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; પ્રથમ અહીં વાંન્નજ્જ, બીજું વળી પીઇધશ્મિ છે, ત્રીજું વળી હાલિજ, ચેાથું પૂસમિત્તિજ્જ, પાંચમું માલિ′, વળી અજવૅડય છે. સાતમું કસઠું, ચારગણનાં આ સાત કુદ્યેા છે. હું ૨૧૩ ભારદ્વાજગોત્રી સ્થવિર ભટ્ટસથી અહીં કડુવાડિયઞણ નામે ત્રણ નીકન્યા તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલે નીકળ્યાં એમ કહેવાય છે. પ્રશ્ન-હવે તે કઇ કઇ શાખા ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255