________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ચંપિજિજયા, ૨ ભજિયા, ૩ કાકંદિયા, ૪ મેહલિજિયા. તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્રહવે તે ક્યાં કયાં કુલે કહેવાય છે?
ઉ-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ ભજસિય, તથા ૨ ભદ્રગુનિય અને ત્રીજું જસભર કુલ છે. અને ઉડવાડિયગણનાં એ ત્રણ જ કુલે છે.
૨૧૪ કુંડિગોત્રી કામિ િસ્થવિરથી અહીં વસવાડિયગણ નામે ગણ નીકળે. તેની આ ચાર શાખાએ નીકળી અને ચાર કુલે નીકળ્યાં એમ કહેવાય છે.
પ્રવ-હવે તે કઈ કઈ શાખાઓ
ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ સાવળિયા, ૨ રાજ.. પાલિઆ, 3 અંતરિસ્જિયા, ૪ એલિજિજયા તે ચાર શાખાઓ કહેવાઈ
પ્ર-હવે તે ક્યાં કયાં કુલે કહેવાય છે?
ઉ–કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે ૧ ગખ્રિય, ર હિંય, ૩ કામમિ અને તેમ છું ઇદવુ કુલ છે. એ તે વેસવાડિયગણનાં ચાર કુલે છે.
૨૧૫ વાસિગેત્રી અને કાક એવા ઈસિગુપ્ત સ્થવિરથી અહીં માણવગણ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાએ નીકળી અને ત્રણ કુલ નિકળ્યાં એમ કહેવાય છે.
પ્રવ-હવે તે શાખાઓ કઈ કઈ?
ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કસવિજિજયા, ૨ ગાયભિજિયા, ૩ સિંદવ અને જરટ્રિયા તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્રવ-હવે તે કયાં કયાં કુલ કહેવાય છે?
ઉ-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, અહીં પ્રથમ ઈસિગત્તિય કુલ, બીજું સિન્નિય કુલ જાણવું, અને ત્રીજું અભિજસંત. માણવગણનાં ત્રણ કુલે છે.
ર૧૬ કેટિક કાકંઇક કહેવાતા અને વઘાવચ્ચગવી સ્થવિર સુષ્ટ્રિય અને સુપડિબુદ્ધથી અહીં કેડિયગણુ નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર કુલ નીકળ્યાં એમ કહેવાય છે.
પ્ર-હવે તે કઈ કઈ શાખાઓ?
ઉ –શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે ૧ કુરચાનાગી, ૨ વિજાહરી, ૩ વઈરી અને ૪ મજિઝમલા, કટિકાણુની એ ચાર શાખાઓ છે. તે શાખાઓ કહેવાઈ
For Private And Personal Use Only