________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦ અરહત નમિને કાલગત થયાને યાવત્ સર્વદુખેથી તદ્દન છટા થયાને પાંચ લાખ ચોરાશી હજાર નવ વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સિકાને આ એશીમા વરસને સમય ચાલે છે.
૧૭૧ અહિત મુનિસુવ્રતને યાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થયાને અગીયાર લાખ શશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઉપર દસમા સૈકાને આ એંશીમાં વસને સમય ચાલે છે,
૧૭ર અરહત મહિને યાવત્ સર્વ દુઃખોથી તદ્દન છૂટા થયાને પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમાં સેકાને આ એશીમા વરસને સમય ચાલે છે.
૧૭૩ અરહત અને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાને એક હજાર ક્રોડ વરસ વીતી ગયાં, બાકી બધું શ્રીમલિ વિશે જેમ કહ્યું છે તેમ જાણવું અને તે આ પ્રમાણે કહ્યું છે. અહત અરના નિર્વાણગમન પછી એક હજાર કોડ વરસે શ્રીમલિનાથ અરતનું નિર્વાણ અને અરહત મલ્લિના નિર્વાણ પછી પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસ વીતી ગયા પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયા બાદ હવે તે ઊપર આ દસમા સિકાને એંશીમા વરસને સમય ચાલે છે.
એ જ પ્રમાણે આગળ ઉપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાં સુધી સમજવું.
૧૭૪ અહિત કુંથુને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છટા થયાને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમત્તિ વિશે કહેલું છે તેમ જાણવું
૧૭૫ અરહત શાંતિને ચાવત સર્વદુબેથી તદ્દન છૂટા થયાને ચાર ભાગ કમ એક પલ્યોપમ એટલે અડધું પામ જેટલો સમય વીતી ગયે ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વિન્ય ઈત્યાદિ બધું જેમ શ્રીમલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું.
- ૧૭૬ અરહંત ધર્મને યાવત્ સર્વદુઃખેથી તન છૂટા થયાને ત્રણ સાગરોપમ જેટલો સમય વીતી ગયે ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલિ વિશે કહેવું છે તેમ જાણવું.
૧૭૭ અરહત અનંતને યાવતુ સર્વદુ: ખેથી તદન છૂટા થયાને સાત સાગરોપમ જેટલે સમય વિતી ગયા ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલિ વિશે કહેવું છે તેમ જાણવું.
For Private And Personal Use Only