________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ અહત વિમલને યાવત્ સર્વ દુઃખોથી તદ્દન છૂટા થયાને સળ સાગરેપમ વીતી ગયાં અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલિ વિશે કહ્યું છે તેમ જાણવું.
૧૭૯ ચાહત વાસુપૂજ્યને યાવત્ સર્વદુઃખથી તદ્દન છૂટા થયાને તાળીરા સાગરોપમ એટલે સમય વીતી ગયા અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મવિ વિશે કહ્યું છે તેમ જાણવું.
૧૮૦ અરહત શ્રેયાંસને યાવત્ સર્વદુઓથી તદ્દન છૂટા થયાને એક સાગરેપમ જેટલો સમય વીતી ગયે ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધુ જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું.
૧૮૧ અહિત શીતળ ચાવત સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને બેંતાળીસ હજાર ત્રણુ વરસ અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણું એક દંડ સાગરોપમ વીતી ગયાં પછી એ સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી પણ આગળ નવ વરસે વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સિકાને આ એંશીમા વરસને સમય ચાલે છે.
૧૮૨ અરહત સુવિધિને યાવત સર્વદુ:ખોથી તદ્દન રહિત થયાને દસ ક્રોડ ગરોપમ એટલે સમય વીતી ગયે અને બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે છે. અર્થાત એ દસ ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીશ હજાર અને ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે મહાવીર નિરાણ પામ્યા અને તે પછી નવર્સ વરસ વીતી ગયાં ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણ જાણવું.
૧૮૭ અહત ચંદ્રપ્રભુને યાવત્ સર્વદુઃખથી તદ્દન છૂટા થયાને એક સો કુંડ સાગરોપમ જેટલો સમય પસાર થઈ ગયા, બાકી બધું જેમ શીતળ અરહુત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત એ સો ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવર્સ વરસ વીતી ગયાં ઇત્યાદિ ઉપર કહ્યા પ્રમાણે જાણવું.
૧૮૪ અરહુત સુપાર્શ્વને પાલતુ સર્વદુઃખોથી તદ્દન હણા થયાને એક હજાર કરોડ સાગરોપમ જેટલે સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ એક હજાર ક્રોડ સાગરોપમમાંથી બંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણ જાણવું.
૧૮૫ અહિત પદ્મપ્રભને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન હીણા થયાને દસ હજાર કોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું,
For Private And Personal Use Only