________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થવિર આર્ય સુધમોએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૬ વસિષગવી સ્થવિર મંડિતપુત્રે સાડા ત્રણસેં શ્રમણને વાચના આપેલી છે, ૭ કાશ્યપગોત્રી સ્થવિર મોરિઅપુત્ર સાડા ત્રણ શ્રમણને વાચના આપેલી છે, ૮ તમગોત્રી વિર અપિત અને હારિતાયગોત્રી સ્થવિર અલભ્રાતાએ બન્ને સ્થવિરોએ પ્રત્યેકે ત્રણ ત્રણ શ્રમણોને વાચના આપેલી છે, ૯ કેડિશ્વગોત્રી સ્થવિર આર્ય મેઈજજ અને સ્થવિર પ્રભાસ-એ બન્ને સ્થવિરે એ ત્રણસં ત્રણ શ્રમણને વાચના આપેલી છે તે તે હેતુથી હે આર્યો ! એમ કહેવાય છે કે, શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણે અને અગીયાર ગણધર હતા.
૨૦૩ શ્રમણ ભગવાન મહાવીરના એ બધા ય અગીયાર ગણધર દ્વાદશાંગીના શાતા હતા, દે પૂર્વના વેત્તા હતા અને સમગ્ર ગણિપિટકના ધારક હતા. તે બધા રાજગૃહ નગરમાં એક મહિના સુધીનું પાણી વગરનું અનશન કરી કાલધર્મ પામ્યા યાવતું સર્વદુ:ખોથી રહિત થયા.
મહાવીર સિદ્ધિ ગયા પછી સ્થવિર ઈન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધમાં એ બન્ને સ્થવિરો પરિનિર્વાણ પામ્યા.
૨૦૪ જેઓ આ આજકાલ શ્રમણ નિર્ગથે વિહરે છે-વિદ્યમાન છે એ બધા આર્ય સંધમાં અનગરનાં સંતાન છે એટલે એમની શિષ્યસંતાનની પરંપરાના છે. બાકીના બધા ગણધર અપત્ય વિનાના એટલે શિષ્યસંતાન વિનાના બુરછેદ પામ્યા છે.
૨૫ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રી હતા. કાશ્યપગોત્રી શ્રમણ ભગવાન મહાવીરને અવિશાયનગોત્રી સ્થાવર આર્ય સુધર્મા નામે અંતેવાસી-શિષ્ય-હતા.
અગ્નિશિયનગેત્રી સ્થવિર આર્ય સુધર્માને કાશ્યપગેત્રી સ્થવિર આ જંબુ ના અંતવાસી હતા. - કાશ્યપગોત્રી સ્થવિર આર્ય જંબુને કાત્યાયનગોત્રી સ્થવિર આર્ય પ્રભવ નામે તેવાસી હતા.
કાત્યાયનોત્રી સ્થવિર આર્ય પ્રભવને વાસ્થગેત્રી પિર આર્ય સિજ્જૈભવ નામે અંતેવાસી હતા, આર્ય સિજજૈભવ મનકના પિતા હતા.
મનકના પિતા અને વાત્સ્યગંત્રી સ્થવિર આય સિજ્જૈભવને તુગિયાયનગેત્રી સ્થવિર જસદ્ નામે અતેવાસી હતા.
૨૦૬ આર્ય જસભથી આગળની સ્થવિરાવલિ સંક્ષિપ્ત વાચના દ્વારા આ પ્રમાણે કહેલી છે કે તે જેમકે,
તંગિયાયનગોત્રી સ્થવિર આર્ય જસભદ્રને બે સ્થવિશે અંતેવાસી હતા. એક મારગેત્રના આર્યસંભૂતિવિજય સ્થવિર અને બીજા પ્રાચીન ગોત્રના આર્યભદ્રબાહુ સ્થવિર.
For Private And Personal Use Only