Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 222
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ એટલે રાજ ચલાવ્યું અને તેસઠું લાખ પૂર્વ વરસ જેટલે સમય રાજ્યવાસમાં વસતાં તેમણે, જેમાં ગણિત મુખ્ય છે અને જેમાં શકુનરુતની એટલે પક્ષીએના અવાજે ઉપરથી શુભઅશુભ પારખવાની કળા છેલ્લી છે એવી બહોતેર ફળાએ, સ્ત્રીના ચાસક ગુણા અને સા શિલ્પો એ ત્રણે વાનાં પ્રજાના હિત માટે ઉપદેશ્યાં-શીખવ્યાં, એ બધું શીખવી લીધા પછી સો રાજ્યેામાં સો પુત્રોના અભિષેક કરી દીધેા. ત્યાર પછી વળી, જેમના કહેવાને આચાર છે એવા લોકાંતિક દેવાએ તેમની પાસે આવીને પ્રિય લાગે એવી યાવત્ વાણીવડે તેમને કહ્યું ઈત્યાદિ બધું જેમ આગળ આવેલું છે તે જ પ્રમાણે કહેવાનું —યાવત્ ‘ભાગારને દાન વહેંચી આપીને' ત્યાંસુધી. પછી જે તે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસના વ દિ પક્ષ જ્યારે મળ્યા ત્યારે તે ચૈત્ર વ૦ દિ આઠમના પક્ષમાં દિવસના પાછલા પહેા૨ે જેમની વાટની પાછળ દેવા મનુષ્યા અને અસુરોની મેટી મંડળી ચાલી રહ્વી છે એવા કાલિક અરડૂત ઋષભ સુદર્શના નામની શિબિકામાં બેસીને યાવત્ વિનીતા રાજધાની વચ્ચેાવચ્ચ નીકળે છે, નીકળીને જે તરફ સિદ્ધાર્યવન નામનું ઉદ્યાન છે, જે તરફ અશાકનું ઉત્તમ ઝાડ છે તે તરફ જ આવે છે, આવીને અશેકના ઉત્તમ ઝાડની નીચે શિબિકાને ઊભી રખાવે છે ઈત્યાદિ બધું આગળ આવ્યું છે તે પ્રમાણે કહેવું યાવત્ પોતે જ ચાર મુષ્ટિ લેાચ કરે છે' ત્યાંસુધી. તે સમયે તેમણે પાણી વગરના છઠ્ઠું ભક્તનું તપ કરેલ હતું, હવે એ સમયે આષાઢા નક્ષત્રને જોગ થતાં ઉગ્નવંશના, ભાગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિયવંશના ચાર હજાર પુરુષા સાથે તેમણે એક દૃષ્ય લઈને મુડ થઈ ને ઘરવાસમાંથી નીકળી અને અનગાર દશાને ભિક્ષુદાને સ્વીકારી. ૧૯૬ કાલિક અરહત ઋષને એક હજાર વરસ સુધી હંમેશાં પોતાના શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતુ, શારીરિક વાસનાઓને ઢાડી દીધેલ હતી એ રીતે પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં તેમનાં એક હુનર વરસ વીતી ગયાં. પછી જ્યારે જે તે હંમત ઋતુના ચેથા માસ, સાતમા પક્ષ એટલે ફાગણ માસના પદે પક્ષ આવ્યા ત્યારે તે ફાગણુ વ દિ અગીયારશના પક્ષે દિવસના આગળના ભાગમાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉધાનમાં વડના ઉત્તમ આડની નીચે રહીને ધ્યાન ધરતાં તેમણે પાણી વગરના અટ્ટમનું તપ કરેલું હતું એ સમયે આષાઢા નક્ષત્રને ભૈગ થતાં એ રીતે ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું ઉત્તમ ફેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું યાવત હવે તે બધું જાણતા વિહરે છે. ૧૯૭ કૌલિક અદ્વૈત ઋષભને ચેારાશી ગણા અને ચેારાશી ગણધર હતા. કૌલિક અરહત ઋષભના સમુદાયમાં ઋષભસેન પ્રમુખ ચેારાશી હાર શ્રમણાની ઉત્કૃષ્ટ શ્રમણુસંપત હતી. કૌલિક અહત ઋષભના સમુદાયમાં બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આયિકાઓની ઉત્કૃષ્ટ આયિકાસંપત હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255