________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭.
ચેાથના પક્ષે તેત્રીશ મારાપમની આયુષ્ય મર્યાદાવાળા સા સિદ્ધ નામના મહાવિમાનમાંથી આયુષ્યમર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર ઇત્યાદિ છૂટી જતાં ચાવતુ-તરત જ ચવીને અહીં જ જંબુદ્રીપ નામના દ્વીપમાં ભારતવષ માં ઈક્ષ્વાકુભૂમિમાં નાભિ કુલકરની ભારજા મરુદેવીની કુક્ષિમાં રાતનો પૂર્વભાગ અને પાછલા ભાગ નેડાતા હતા એ સમયેમધરાતે-ઉત્તરાષાઢા નક્ષત્રનો યાગ થતાં ગર્ભ પણે ઉત્પન્ન થયા.
૧૯૨ અને કૌલિક અરહત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમકે; ‘હું ચવીશ' એમ તે જાણે છે, ઇત્યાદિ બધું આગળ શ્રીમહાવીરના પ્રકરણમાં આવ્યું છે તેમ કહેવું ચાવત્ ‘માતા સ્વસ જુએ છે ત્યાસુધી. તે સ્વો આ પ્રમાણે છે : ‘ગજ, વૃષભ” ઈત્યાદિ બધું અહીં તે જ પ્રમાણે કહેલું. વિશેષમાં એ કે, પ્રથમ સ્વપ્રમાં ‘મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે’ એમ અહીં સમજવું. આ સિવાય મીજ બધા તીર્થંકરની માતાએ પ્રથમ સ્વામાં ‘મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે' એમ સમજવું. પછી સ્વમની હકીકત ભાર્યાં મરુદેવી, નાભિ કુલકરને કહ્યું છે. અહીં સ્વમોના ફળ ખતાવનારા સ્વ×પાકા નથી એટલે એ સ્વોના ફળને નાભિ કુલકર પોતે જ કહે છે,
૧૯૩ તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસનો ૧૦ દિ॰ પક્ષ આન્યા ત્યારે તે ચત્ર ૧૦ દિ॰ આઠમના પક્ષે નવ માસ અખર પૂરા થયા પછી અને તે ઊપર સાડા સાત રાત દિવસ વીતી ગયા પછી યાવત્ આષાઢા નક્ષત્રને ભેગ થતાં આરાગ્યવાળી માતાએ મારાગ્યપૂર્વક કૌલિક અદ્ભુત ઋષભ નામના પુત્રને જનસ આપ્યા,
અહીં પૂર્વે કહ્યા પ્રમાણે જન્મસંબંધી ખપી તે જ હકીક્ત કહેવી, યાવત્ દેવા અને દેવીઓએ આવીને વસુધારા વરસાવી' ત્યાંસુધી. ખાકી બધું તે જ પ્રમાણે સમજવું. વિશેષમાં ‘જેલખાનાં ખાલી કરાવી નાખવાં,' ‘તેલ માપ વધારી દેવાં ‘દાણુ લેવું છેડી દેવું” ઈત્યાદિ જે કુલમર્યાદાએ આગળ અતાવી છે તે અહીં ન સમજવી તથા શ્રૃપે ઊંચા કરાવ્યા એટલે ગૃપે લેવરાવી લીધા' એ પણ અહીં ન કહેવું, એ સિવાય બધું પૂર્વ પ્રમાણે કહેવું.
૧૯૬ કૌલિક અહત ઋષભ, તેમનાં પાંચ નામા આ પ્રમાણે કહેવામાં આવે છે: તે જેમકે; ૧ ઋષભ' એ પ્રમાણે, ૨ પ્રથમ રાજા’ એ પ્રમાણે, ૩ અથવા પ્રથમ ભિક્ષાચર' એ પ્રમા, ૪ પ્રથમ જિન’ એ પ્રમાશે, ૫ અથવા ‘પ્રથમ તીર્થંકર' એ પ્રમાણે.
૧૫ કાલિક અરહેત ઋષભ ક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા, ઉત્તમરૂપવાળા, સર્વગુહ્નાથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે વીશ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસમાં વસ્યા, ત્યાર પછી તેસઠ લાખ પૂર્વે વરસ સુધી રાજ્યવાસમાં વસ્યા
For Private And Personal Use Only