Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 217
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિત અરિષ્ટનેમિને સમુદાયમા જિન નહીં પણ જિનની સમાન તથા સર્વ અક્ષરના સંયોગને બરાબર જાણનારા એવા યાવત્ ચાર ચાદપૂર્વીઓની સંપત હતી. એ જ રીતે પંદ અવધિજ્ઞાનવાળાઓની, પંદર કેવળજ્ઞાનવાળાઓની, પંદર વિકિયલબ્ધવાળાઓની, એક હજાર વિપુલમતિજ્ઞાનવાળાઓની, આઠસે વાદીઓની અને સેળ અનુત્તરપતિની સંપત હતી. તેમના શ્રમણ સમુદાયમાં પંદર શ્રમણ સિદ્ધ થયા અને ત્રણ હજાર શ્રમણીઓ સિદ્ધ થઈ અર્થાત સિદ્ધોની તેમની એટલી સંપત હતી. ૧૬૭ અહિત અરિષ્ટનેમિના સમયમાં અંતકુની એટલે નિર્વાણ પામનારા એની ભૂમિ બે પ્રકારની હતી, તે જેમકે, યુગઅંતકૃતભૂમિ અને પર્યાયઅંતકૃતભૂમિ. યાવતું અરડત અરિષ્ટનેમિ પછી આઠમા યુગપુરુષ સુધી નિર્વાણને માર્ગ ચાલુ હત-એ તેમની યુગતકૃતભૂમિ હતી. અહિત અરિષ્ટનેમિને કેવળજ્ઞાન થયે બે વર્ષ વીત્યા પછી ગમે તે કોઈએ દુઃખને અંત કર્યો અર્થાત તેમને કેવળ થયે બે વર્ષ પછી નિવણને માર્ગ ચાલુ થ. ૧૬૮ તે કાલે તે સમયે અહત અરિષ્ટનેમિ ત્રણસે વરસ સુધી કુમારવાસમાં રહ્યા, ચપન રાતદિવસ છધસ્થ પર્યાયમાં રહ્યા, તદ્દન પૂરાં નહીં-ડાં ઓછાં સાત વરસ સુધી કેવળના કેવળિની દિશામાં રહ્યા-એમ એકંદર તેમે પૂરેપૂરાં સાત વરસ સુધી શ્રમણ્યપર્યાયને પામીને અને સરવાળે તેઓ પોતાનું એક હજાર વરસધીને સર્વ આયુષ્ય પામીને વેદનીયકર્મ, આયુષ્યકર્મ, ભાષ્કર્મ અને ગોત્રકમ એ ચારે કર્મો તદ્દન ક્ષીણ થઈ ગયાં પછી અને આ દુષમાનુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જ્યારે જે તે બ્રિભાતુને ચા માસ આઠમે પક્ષ એટલે અષાડ - દિને પક્ષ આ ત્યારે તે અષાડશુદ્ધની આઠમના પક્ષે ઉજિતશૈલ શિખર ઊયર તેમણે બીજા પાંચરને છત્રીશ અનગારો સાથે પાણી વગરનું માસિક્સક્ત તપ તપ્યું, તે સમયે ચિત્રાનક્ષત્રને જગ થતાં રાતને પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતે હતા તે સમયે-મધરાતે નિવઘામાં રહેલા અર્થાત્ બેઠા બેઠા અહિત અરિષ્ટનેમિ કાલગત થયા યાવત્ સર્વ દુઃખેથી તદન છૂટા થયા. ૧૬૯ અહિત અરિષ્ટનેમિને કાલગત થયાને વાવત્ સર્વદુઃખોથી તદન છૂટ થયાને ચારાશી હજાર વરસ વીતી ગયાં અને તે ઊયર પંચાડીમાં હજાર વસનાં નવ વરસ પણ વીતી ગયાં, હવે તે ઊપર દસમાં સિકાને આ એંશીમા વરસને સમય ચાલે છે અર્થાત્ અરડૂત અરિષ્ટનેમિને કાલગત થયાને ચોરાશી હજાર નવસેને અંશી વરસ વીતી ગયા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255