Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 216
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર કાંતિક દેવેએ આવીને તેમને કહ્યું ઈત્યાદિ બધું જેમ આગળ આવી ગયું છે તેમ કહેવું ચાવત્ “ભાગના હકદારોમાં દાનને વહેંચી આપીને’ ત્યાંસુધી. જે તે વર્ષોત્રતુને પ્રથમ માસ, બીજે પક્ષ એટલે શ્રાવણને શુદ્ધ પક્ષ આવ્યું અને તે શ્રાવણ સુદ્ધની છતના પક્ષે દિવસને ચડતે પહેરે જેમની વાટની પાછળ પાછળ દે મનાવો અને અસુરની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને ચાવતું દ્વારિકા નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ વિતક નામનું ઉધાન છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે. ઊભી રખાવીને તેઓ શિબિકા-પાલખીમાંથી ઊતરે છે, ઊતરીને પિતાની મેળે જ આભરણ માળાઓ અને અલંકારને નીચે મૂકે છે, નીચે મૂકીને પિતાની જ મેળે પંચમુખિક લેચ કરે છે, લગ્ન કરીને પાણી વગરને ભક્ત કરવા સાથે તેમણે ચિત્રા નક્ષત્રનો જોગ આવતાં એક દેવદૃષ્ય લઈને બીજા હજાર પુરુષની સાથે મુંડ થઈને ઘરવાસમાંથી નીકળીને અનગર દશાને સ્વીકારી. ૧૬૫ અરહત અરિષ્ટનેમિએ ચેપન રાતદિવસ ધ્યાનમાં રહેતાં તેમણે હમેશાં શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક વાસનાઓને છેડી દીધેલ હતી ઇત્યાદિ બધું જેમ આગળ આવ્યું છે તેમ અહીં સમજવાનું છે યાવતું અહિત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમે રાતદિવસ આવી પહોંચશે. જ્યારે તેઓ એ રીતે પંચાવનમા રાતદિવસની મધ્યમાં વર્તતા હતા ત્યારે જે તે વસ્તુને ત્રીજો માસ, પાંચમે પક્ષ એટલે આસો માસનો ૧૦ દિ. પક્ષ અને તે આ વદિ પન્નરમીના- અમાવાસ્યાના પક્ષે દિવસના પાછલા ભાગમાં ઉજિતશિલ શિખર ઉપર નેતરના ઝાડની નીચે પાણી વગરના અમભાનું તેમણે તપ તપેલું હતું, બરાબર એ સમયે ચિત્રા નક્ષત્રને ગ આવતાં ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું વાવત્ ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. હવે તેમાં સમસ્ત ક અને તેમને તમામ પર્યાને જાણતા દેખતા વિહરે છે. ૧૬૬ અહત અરિષ્ટનેમિને અઢાર ગણો અને અઢાર ગણધર હતા. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં વરદત્ત વગેરે અઢાર હજાર પ્રમાણેની ઉત્કૃષ્ટ શ્નમણુસંપત હતી. અછત અરિષ્ટનેમિના સમુદાયમાં આર્યચક્ષિણી વગેરે ચાળીશ હજાર આર્થિકાએની ઉત્કૃષ્ટ આચિકાસ'પત હતી. અડુત અરિષ્ટનેમિના સમુદાયમાં નંદ વગેરે એકલાખ અને એશિર હજાર શ્રમણોપાસકેની ઉત્કૃષ્ઠ શ્રમણોપાસકસંપત હતી. અહત અરિષ્ટનેમિના સમુદાયમાં મહાસુત્રતા વગેરે ત્રણ લાખ અને છત્રીશ હજાર શ્રમણાપાલિકાઓની ઉત્કૃષ્ટ પ્રમાણે પાસિકાપત હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255