________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭ જે શત્રે પ્રમાણુ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા ચાવત તેમનાં તમામ દુઃખ તદ્દન છેદાઈ ગયાં તે રાત્રે કાશી દેશના મલકીવંશના નવ ગણુ રાજાઓ અને કેશલ દેશના વિરછવી વંશના બીજા નવ ગણ સજાઓ એ રીતે અઢારે ગણુ રાજાઓ અમાવાસ્યાને દિવસે આઠ પહેરનો પૌષધ ઉપવાસ કરીને ત્યાં રહ્યા હતા. તેઓએ એમ વિચારેલું કે તે ભાદ્યત એટલે જ્ઞાનરૂપ પ્રકાશ ચાલ્યા ગયે એટલે હવે અમે દ્રવ્ય દુદ્યત એટલે રવાને પ્રકાશ કરીશું.
૧૨૮ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ દુઃખે છેદાઈ ગયાં, તે રાત્રે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર શુદ્ર ક્રૂર સ્વભાવને ૨૦૦૦ વર્ષ સુધી રહેનારે એ ભસ્મરાશિ નામને મહાગ્રહ આવ્યા હતા,
૧૨૯ જ્યારથી તે શુદ્ર કૂર સ્વભાવને ર૦૦૦ વર્ષ સુધી રહેનારે એ ભમરાશિ નામને મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર આવ્યો હતો ત્યારથી શ્રમણ નિર્ગથે અને નિગ્રંથીઓને પૂજા સત્કાર ઉત્તરોત્તર વધતે ચાલતું નથી.
૧૩૦ જ્યારે તે ક્ષક ફર સ્વભાવને ભસ્મરાશિગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર ઉપરથી ખસી જશે ત્યારે શ્રમણ નિર્ચ અને નિગ્રંથીઓને પૂજા સત્કાર વધતે વધતો ચાલશે.
૧૩૬ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા ચાવત તેમનાં તમામ દુઃખો છેદાઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવી કંપવા નામની જીવાત ઉત્પન્ન થઈ ગઈ, જે જીવાત સ્થિર હોય-ચાલતી ન હોયતા છવસ્થ નિશ્ચય અને નિર્ચથીઓને આંખે જલદી જેવાય તેવી નહોતી અને જ્યારે અસ્થિર હોય એટલે કે ચાલતી હોય ત્યારે તે જીવાતને છલાહ્ય નિશ્ચય અને નિર્ચથીએ પોતાની આંખે ઝડપથી જોઈ શકતા હતા. એવી એ જીવાતને જઈને ધણા નિથાઓ અને નિગ્રંથીએ એ અનશન સ્વીકારી લીધું હતું.
૧૩ર બ૦ હે ભગવંત! તે એમ કેમ થયું?એટલે કે એ જીવાતને જોઈને નિર્ચ અને નિગ્રંથીઓએ અનશન કર્યું એ શું સૂચવે છે?
ઉ૦ આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે એટલે કે સંયમ પાળ ધણે કહ્યું પડશે એ હકીક્તને એ અનશન સૂચવે છે.
૧૩૩ તે કાળે તે સમયે ભગવાન મહાવીરને ઇન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર ૧૪૦૦ શ્રમની ઉત્કૃષ્ટી શ્રમણ સંપદા હતી.
૧૩૪ ભગવાન મહાવીરને આર્ય ચંદન વગેરે છત્રીસ હજાર ૩૬૦૦૦ આયિકાઓની ઉત્કૃષ્ટી આયિકા સંપદા હતી.
૧૩૫ શ્રમણ ભગવાન મહાવીરને શંખ શતક વગેરે એકલાખ ઓગણસાઠ હજાર શ્રાવકની ઉત્કૃષ્ટી શ્રમણોપાસક સંપદા હતી.
For Private And Personal Use Only