________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ શ્રમણ ભગવાન મહાવીરને સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણે પાસિકાઓની-શ્રાવિકાઓની ઉત્કૃષ્ટી શ્રાવિકા સ‘પદ્મા હતી.
૧૩૭ શ્રમણ ભગવાન મહાવીરને જિન નહિ છતાં જિનની જેવા સર્વોક્ષર ત્રિપાત્તી અને જિનની પેઠું સાચું સ્પષ્ટીકરણ કરનારા એવા ત્રણસો ચતુર્દશપૂર્વધરાની-ચો પૂર્વઆની -ઉત્કૃષ્ટી સોંપદા હતી.
૩૮ શ્રમણ ભગવાન મહાવીરને વિશેષ પ્રકારની લબ્ધિવાળા એવા તરસા અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૩૯ શ્રમણ ભગવાન મહાીરને સંપૂર્ણ ઉત્તમ જ્ઞાન ને દર્શનને પામેલા એવા સાતસો કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૦ શ્રમણ ભગવાન મહાવીરને ધ્રુવ નહિ છતાં દેવની સમૃદ્ધિને પામેલા એવા સાતસો વૈક્રિયલબ્ધવાળા શ્રમણોની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૧ શ્રમણુ ભગવાન મહાવીરને અઢીદ્વીપમાં અને એ સમુદ્રમાં રહેનારા, મનવાળા, પૂરી સિવાળા એવા પંચેન્દ્રિયપ્રાણીઓનાં મનના ભાવાને જાણે એવા પાંચા વિપુલતિ જ્ઞાની શ્રમણેાની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૨ શ્રમણ ભગવાન મહાવીરને દેવ, મનુષ્ય ને અસુરે વાળી સભાઓમાં વાદ કરતાં પરાજય ન પામે એવા ચારસો યાદીનો એટલે આર્થ કરનારાઓની ઉત્કૃષ્ટો સંપદા હતી.
૧૪૬ શ્રમણ ભગવાન મહાવીરના સાતસો શિષ્ય સિદ્ધ થયા યાવત તેમનાં સર્વદુ:ખ છેદાઇ ગયાં -નર્વાણને પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચૌદસ શિષ્યાએ સિદ્ધ થઈ નિર્વાણ પામી.
૧૪૪ શ્રમણ ભગવાન મહુાવીને ભવિષ્યની ગતિમાં કલ્યાણ પામનારા, વર્તમાન સ્થિતિમાં કલ્યાણ અનુભવનારા અને ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા આઠસો અનુત્તરોપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. એટલે કે એમના એવા સાતસે મુનિઓ હતા કે જે અનુત્તર વિમાનમાં જનારા હતા.
૧૪૫ શ્રમણુ ભગવાન મહાવીરના સમયમાં મધ્યે જતારા લેકીની બે પ્રકારની ભૂમિકા હતી. જેમકે યુગાન્તકૃતભૂમિકા અને પર્યાપ્રાંતકૃતભૂમિકા, યુગાન્તકૃતભૂમિકા એટલે જે લે! કે અનુક્રમે મુક્તિ પામે એટલે કે ગુરુ મુક્તિ પામે એ પછી એના શિષ્ય મુક્તિ પામે પછી એના પ્રશિષ્ય મુક્તિ પામે; એ રીતે એ અનુક્રમે યુક્તિ પામ્યા કરે તેમની મૈા પરત્વે યુગાન્તકૃતભૂમિકા કહેવાય. અને પર્યાયાંતકૃત ભૂમિકા એટલે ભગવાન કેવળી થયા પછી જે લેાકેા મુક્તિ પામે તેમની મેક્ષ પરત્વે પર્યાયાંતકૃતભૂમિકા કહેવાય. ભગવાનથી ત્રીજા પુરૂષ સુધી યુગાન્તકૃતભૂમિકા હતી એટલે કે પહેલાં ભગવાન મૈશ્ને ગયા
For Private And Personal Use Only