________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
k
.બરાબર સાંપસર, ગ્રાભાયમાન અને લગ્ન છે એવા, રાતા કમળની પાંખડી જેવા કોમળ સૂંવાળા તાળવાશળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન લટકતી છે, એવા, જેની ખન્ને આંખે સાનીની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સાનાની પેઠે લહુલ કરે છે, ખરાખર ગાળ છે તથા ચાકખી વીજળીની પેઠે ઝગારા માર્યો કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિાળ અને ખુખ પુષ્ટ ઉત્તમ સાથવાળા, ખરાખર પૂર્ણમણે ભરાવદાર એવા જેનાં ચાકમાં કાંધ છે એવા, તથા જેની યાળ-કેસરાવળી-કોમળ, કેળી, પાતળી, સુંદર લક્ષણવાળી, અને ફેલાયેલી છે એવી ચાળના આડંબરથી જે શોભિત છે એવા, જેનું પૂછ્યું ઊંચું, પછાડીને ઊંચું કરેલ હોવાથી પ્રકારે વળેલું અને સુંદર છે એવા, સૌમ્ય, સૌમ્ય દેખાવદાર, ગેલ કરતા, આકાશમાંથી ઊતરતા અને પેાતાના મોંમાં પેસતા તથા નહાર જેના' ભારે અણીવાળા છે એવા તથા જાણે કે સુખની ચાલાએ પાતાના પાલવ ન ફેલાવેલે હૈય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલા ત્રીજે સ્વપ્ન જીએ છે. ૩
૩૭ ત્યાર પછી વળી, તે પૂર્ણચંદ્રમુખી ત્રિશલાદેવી ચેથે સ્વમે લક્ષ્મીદેવીને તુએ છે. એ લક્ષ્મીદેવી ઊંચા પહાડ ઉપર ઉગેલા ઉત્તમ કમળના આસન પર બરાબર બેઠેલી છે, સુંદર રૂપવાળી છે, એના અને પગના કડ્ડા ખરાબર ગેઠવાયેલા સેાનાના કાચબા જેવા ઉંચા છે. અતિ ઉંચાં અને પુષ્ટ એવાં અંગૂઠા તથા આંગળીઓમાં એના નખ જાણે રંગેલા ન હોય એવા લાલ, માંસથી ભરેલા, ઉંચા પાતળા, તાંબા સમાન રાતા અને કાંતિથી ચમકદાર છે. કમળની પાંદડીઓ જેવી સુવાળી એના હાથ અને પગની કોમળ અને ઉત્તમ આંગળીએ છે. એની બન્ને જોધા ચડોતર પ્રમાણે મેચના વળાંકની પેઠે ગોળ વળાંકવાળી છે, શરીર પુષ્ટ હાવાથી એના બન્ને ઘુંટણ બહાર દેખાતા નથી, એના સાથળ ઉત્તમ હાથીની સૂંઢ જેવા પુષ્ટ છે તથા એણે કેડ ઉપર સેનાના કંદોરા પહેરેલા છે એવી એણીની ક્રેડ કાંતિવાળી અને વિશાળ ઘેરાવાવાળી છે. જેણીના શરીર ઉપરનાં રુંવાટાં ઉત્તમ આંજણુ, ભમરાનું ટેÎ, મેઘનું જૂથ, એ બધાં જેવાં શ્યામ તથા સીધાં, ખરાખર સરખાં, આંતરા વિના લગોલગ ઉગેલાં, અતિશય પાતળાં, સુંર્ મનેાહર સૂવાળાંમાં સૂંવાળા નરમ અને રમણીય છે, નાભિભફળને લીધે જેણીનાં જાન સુંદર વિશાળ અને સરસ લક્ષહ્યુવાળાં છે. એવી, હથેળીમાં માઈ જાય તેવા પાતળા સુંદર ત્રિવલીવાળે. જેણીના શરીરના મધ્યભાગ છે એવી, અંગે અંગે વિવિધ મણિનાં, રતનનાં, પીળા સેનાનાં, ચાકખા લાલ સેનાનાં જેણીએ માભરા અને ભ્રષા સજેલાં છે એવી, જેણીનાં સ્તનયુગલ ઝળહળતા છે, નિર્મળ પ્શની સમાન ગાળ અને કઠણ છે, મેાતીના હારથી તથા કું-મેગરા વગેરેનાં ફૂલોની માળાથી સજેલાં છે એવી, વચ્ચે વચ્ચે જ્યાં ઘાલે ત્યાં પન્નાનાં નંગા જડેલાં હાઈને શાભાયમાન અનેલા તથા માંખને ગમે તેવી રીતે મતીનાં ઝુમખાં લટકતાં હાઇને વિશેષ ચમકતા એવા મતીના હાથી સુÀાભિત એવી, છાતી ઉપર પહેરેલી ગીનીની માળાથી વિરાજિત એવી, તથા ગળામાં પહેરેલા મણિસૂત્રથી સેાામણી એવી તે લક્ષ્મીદેવીએ ખભા સુધી લટકતાં ચમકતાં એ ફૂલને પહેરેલાં છે તેથી વધારે સાહામણા
For Private And Personal Use Only