________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
પશુ સુગંધી ફૂલે, સુગંધી ચૂર્ણ વરેલાં લેવાથી સુગંધિત બનેલી તે પથારીમાં પડેલી સૂતીજાગતી અને ઉંઘતી ઉંઘતી ત્રિશલા ક્ષત્રિયાણી આગલી રાતનો અંત આવતાં અને
પાછલી રાતની શરૂઆત થતાં ખરાખર મધરાતે, આ એ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વમોને જોને જાગી ગઈ. તે ચૌદ મહામો આ પ્રમાણે છે: ૧ હાથી, ૨ વૃષા, ૩ સિદ્ધ, ૪ અભિષેક, પ માળા, હું ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ૪, ૯ કુંભ, ૧૦ પદ્મોથી ભરેલું સરોવર, ૧૧ સમુદ્ર, ૧૬ વિમાન કે ભવન, 15 તનાના ઢગલા અને ૧૪ અગ્નિ.
૩૪ હવે તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં સ્વપ્રામાં હાથીને જોયા, એ હાથી ભારે આજવાળા, ચાર દાંતવાળે, ઊંચા, ગળી ગયેલા ભારે મેધની સમાન ધોળા તથા ભેગા કરેલા મોતીના હાર, દૂધના દરયા, ચંદ્રનાં કિરણે, પાણીનાં બિંદુ, રૂપાના મોટા પહાડ એ અધા પદાર્થો જેવા ધાળા હતા. એ હાચીના ગંડસ્થળમાંથી સુગંધી મંદ ઝર્યા કરે છે અને સુગંધથી ખેંચાયેલા ભમરાઓ ત્યાં ટોળે મળ્યા છે એવું એના કપાળનું મૂળ છે, વળી, એ હાથી દેવાના રાજાના હાથી જેવા છે એરાવણ હાથી જેવા છે, તથા પાણીથી પરિપૂર્ણ રીતે ભરેલા વિપુલ મેઘની ગર્જના જેવા ગંભીર અને મનેાહર એવા એ હાર્થીના ગુલગુલાટ છે તથા એ હાથી શુભ છે, તમામ જાતનાં શુભ લક્ષણાથી અંકિત છે તથા એ હાથીના સાથળ ઉત્તમ છે એવા હાથીને ત્રિકાલાદેવી સ્વમામાં જુએ છે. ૧
૩૫ ત્યાર પછી વળી, ધેાળાં કમળની પાંખડીઓના ઢગલાથી પશુ વધારે રૂપની પ્રભાવાળા, કાંતિના અંબારના ફેલાવાના લીધે સર્વ બાજુને દીપાવતા, જેની કાંધ જાણે કે અતિશય શાભાને લીધે હુલહુલ ન થતી હાય એવી કાંતિવાળી શાભતી અને મનહર કાંધ વાળા તથા જેની રુંવાટી ઘણી પાતળી ચાકમી અને સુંવાળી છે અને એવી રુંવાટીને લીધે જેની કાંત ચકચકત થાય છે એવા, જેનું અંગ સ્થિર છે, ખરાખર બંધાયેલ છે, માંસથી ભરેલ છે, તગડું છે, લટ્ટુ છે અને ખરાઅર વિભાગવાર ઘડાયેલ છે એવા સુંદર અંગવાળા, જેના શિંગડાં ખરાખર પૂરાં ગોળ, લઠ્ઠ, બીજા કરતાં વિશેષતાવાળાં, ઉત્કૃષ્ટ, અણીદાર અને ઘીએ રાયડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભરુ અને ઉપદ્રવ નહીં કરનાર એવા તથા જેના દાંત અધા બરાબર એક સરખા, શેલતા અને ધેાળા છે એવા સુંદર દાંતવાળા, વળી, ન ગણી શકાય એટલા ગુણવાળા અને મંગલમય મુખવાળા એવા વૃષભને અળદને ત્રિશલા દેવી ખીજા સ્વમામાં તુએ છે. ૨
૩૬ પછી વળી, માતીના હારના ઢગલા, દૂધના દરિયા, ચંદ્રનાં કિરણા, પાણીના બિંદુઓ અને રૂપાના મેટા પહાડ એ બધાની સમાન ગારા, રમણીય, દેખાવડા જેના પાંચા એટલે પા સ્થિર અને લગ્ને-મજબૂત છે, જેની દાઢા ગોળ, ખુબ પુષ્ઠ, વચ્ચે પેાલાણુ વગરની, બીજા કરતાં ચડીઆતી અને અણીવાળી છે, એવી દાઢા વડે જેનું સુખ સેાહામણું ખાય છે એવા, તથા જેના અને હા ચેકખાઇવાળા, ઉત્તમ કમળ જેવા કોમળ,
For Private And Personal Use Only