________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
33
શાંતિ સિદ્ધ થવાથી દેહઁદો શમી ગયા છે. અને હવે તેાદ થતા અટકી ગયા છે એવી તે સુખે સુખે ટેકો લઈને બેસે છે, સૂવે છે, ઉભી રહે છે, આસન ઉપર બેસે છે, પથારીમાં આળાટે છે, એ રીતે તે, તે ગર્ભને સુખે સુખે ધારણ કરે છે.
૯૩ તે કાલે તે સમયે ગ્રીષ્મૠતુ ચાલતી હતી તેના જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈત્ર માસનો બીજો પક્ષ એટલે ચૈત્ર માસના શુદ્ધ પક્ષ પ્રવર્તતા હતા, તે ચૈત્ર માસના શુદ્ધ પક્ષના તેરમા દિવસ એટલે ચૈત્ર શુ॰ દિ તેરશને દિવસે ખરાખર નવ મહિના તદ્ન પૂરા થયા હતા અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા હતા, બ્રહા બધા ઉચ્ચ સ્થાનમાં આવેલા હતા, ચંદ્રને પ્રથમ યાગ ચાલતે હતેા, દિશાઓ ખધી સૌમ્ય, અંધકાર વિનાની અને વિશુદ્ધ હતી, શુકને બધાં જયવિજયનાં સૂચક હતાં, પવન જમણી તરફના અનુકૂળ અને બંને અડીને ધીરે ધીરે વાતા હતા, મેદિની ખરાબર ધાન પાકી જવા ઉપર આવવાને લીધે નીપજેલી હતી, દેશના તમામ લોકા પ્રમાદવાળા બની રમતગમતમાં ગુલતાન હતા તેવે સમયે લગભગ મધરાતનાં વખતે હુતાત્તરા નક્ષત્રનેા એટલે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચેગ આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ આરોગ્ય આરોગ્યપૂર્વક પુત્રને જનમ આપ્યા.
૯૪ જે રાતે શ્રમજી ભગવાન મહાવીર જનમ્યા તે રાત, ઘણા દેવો અને દૈવીએ નીચે આવતા તથા ઉપર જતા `હાવાથી ભારે ઘોંઘાટવાળી અને કેલાહલવાળી પણ હતી.
૫ જે રાતે શ્રમજી ભગવાન મહાવીર જનમ્યા તે રાતે કુબેરની આજ્ઞામાં રહેતા તિરા લાકમાં વસતા ઘણા જુંભક દેવાએ સિદ્ધાર્થરાજાના ભવનમાં હિરણ્યને વરસાદ અને સુવર્ણના વરસાદ, રતનને વરસાદ અને વજને વરસાદ, વઓને વરસાદ અને ઘરેણાંના વરસાદ, પાંદડાંના વરસાદ અને ફૂલોનો વરસાદ, કળાનેા વરસાદ અને બીનના વરસાદ, માળાઆને વરસાદ અને સુગંધાને વરસાદ, વિવિધ રંગાનો વરસાદ અને સુર્ગાધત ચૂણેના વરસાદ વરસાવ્યે, વસુધારા વરસાવી એટલે ધનનો રેલમછેલ વરસાદ વરસાળ્યે.
૯૬ ત્યાર પછી તે સિદ્ધાર્થે ક્ષત્રિય, ભવનન વાનન્વંતર યાતિષિક અને વૈમાનિક દેવાએ તીર્થંકરના જન્માભિષેક મહિમા કર્યો પછી, સવારના પહારમાં નગરના રખેવાળાને બાલાવે છે, નગરના રખેવાળાને એકલાવીને તે આ પ્રમાણે બેન્ચે :
૯૭ તરત જ હે દેવાનુપ્રિયે! કુંડપુર નગરની જેલને સાફ કરી નાખો એટલે તમામ બંદીવાનને ઠંડી મૂકી જેલને ખાલીખમ ચેટકમી કરી નાખા, જેલને સાફ કર્યા પછી તેલમાપને માપાં અને તેવાને-વધારી દ્યો, તોલમાપને વધાર્યાં પછી કુંડપુર નગરમાં અંદર અને હાર પાણી છંટાવા, સાફ કરાવા અને લિંષા-ઝુંપાવે, કુંડપુર નગરના સગાડાના ઘાટના રસ્તાઓમાં, તરભેટાઓમાં, ચારસ્તામાં ચારે બાજુ ખુલ્લાં દેવળમાં, ધારી
For Private And Personal Use Only