________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
વને પિતાનાં મિત્રો, જ્ઞાતિજનો, પિતાનાં સ્વજનો અને પિતાની સાથે સંબંધ ધરાવનાર પરિવારને તથા રાતવંશના ક્ષત્રિને આમંત્રણ આપે છે–પુત્રજન્મસમારંભમાં આવવાનાં નેતરાં મોકલે છે. એમ આમંત્ર આપીને એ બધા આવી ગયા પછી એ સૌ ન્હાયા, એ બધાએ બલિકર્મ કર્યો, ટલિટપકાં અને દેશને નિવારનાર મંગળરૂપ પ્રાયશ્ચિત્તે કયાં, ચકખાં અને ઉત્સવમાં જવા ચેઠ મંગળમય વને ઉત્તમ રીતે પહેર્યો અને ભજનનો સમય થતાં ભેજનમંડપમાં તેઓ બધા આવી પહોંચ્યા, જનમંડપમાં આવ્યા પછી તેઓ બધા ઉત્તમ સુખાસનમાં બેઠા અને પછી તે પોતાનાં મિત્રો જ્ઞાતિજને પિતાના સ્વજને અને પિતાની સાથે સંબંધ ધરાવનારા પરિવાર સાથે તથા જ્ઞાતવંશના ક્ષત્રિો સાથે તે બહોળા ભેજન, પણ, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની વાનીઓને આસ્વાદ લેતાં, વધારે સ્વાદ લેતાં, જમતાં અને એક બીજાને આપતાં રહે છે અર્થાત ભગવાનનાં માતાપિતા પિતાનાં પુત્રજન્મ ઉત્સવ કરતાં આ પ્રકારને ભેજનસમારંભ કરતાં રહે છે.
૧૦૨ જમી ભજન કરી પરવાર્યા પછી ભગવાનનાં માતાપિતા તેઓ બધા સાથે બેન્કની જગ્યામાં આવે છે, ત્યાં આવીને તેઓ ચકખા પાણી વડે કેગળા કરીને દાંત અને મુખને ખાં કરે છે, એ પ્રમાણે પરમશુચિ થયેલા માતાપિતા ત્યાં આવેલા પિતાના મિત્રે જ્ઞાતિજને પિતાનાં જેને તથા પિતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોને અને જ્ઞાતવંશના ક્ષત્રિયને બહાળાં કુલ વસ્ત્ર, ગધે–સુગંધી અત્તરે, માળાઓ અને આભૂષણે આપીને તે બધાને સત્કાર કરે છે, તે બધાનું સન્માન કરે છે. તે બધાનાં સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રો જ્ઞાતિજને પોતાનાં સ્વજને અને પિતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારની તથા જ્ઞાતવંધાના ક્ષત્રિની આગળ ભગવાનનાં માતાપિતા આ પ્રમાણે બોલ્યાઃ
૧૦૩ પહેલાં પણ હે દેવાનુપ્રિયે! અમારો આ દીકરે જ્યારે ગર્ભમાં આવ્યું ત્યારે અમને આ આ પ્રકારને વિચાર ચિંતન અસ્ત મને ગત પેદા થયે હતો કે જ્યારથી માંડીને અમારે આ દીકરો કૃપમાં ગર્ભપા આવેલ છે ત્યારથી માંડીને અમે હિરણ્યવડે વધીએ છીએ, સુવર્ણવડે ધનવડે યાવત્ વાવ તથા પ્રીતિ અને સત્કારવડે ઘણા ઘણા વધવા માંડયા છીએ અને સામંતશાઓ અમારે વફા યેલા છે. તેથી કરીને જ્યારે અમારે આ દીકરે જનમ લેશે ત્યારે અમે એ દીકરાનું એને અનુસરતું એના ગુણને શેભે એવું ગુણનિષ્પન્ન યથાર્થ નામ “વર્ધમાન એવું પાડશું તે હવે આ કુમાર “વર્ધમાન નામે થાઓ એટલે આ કુમારનું નામ અમે ‘વર્ધમાન' એવું પ્રસિદ્ધ કરીએ છીએ.
૧૦૪ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ શેત્રના હતા, તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે–તેમનું માતાપિતાએ પડેલું પહેલું નામ વર્ધમાન, સ્વાભાવિક મરણ શક્તિને લીધે તેમનું બીજું નામ શ્રમણ એટલે સહજ પુરણ શક્તિને
For Private And Personal Use Only