________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપરિમિત મધુર અને સહામણી વાણી દ્વારા ભગવાનનું અભિનંદન કરતા, ભગવાનની સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા
૧૧૨ હે નંદ! તારે જ્યા જય થાઓ, હે ભદ્ર! તારે જય જય થાઓ; તારું ભદ્ર થાઓ, નિર્દોષ એવાં જ્ઞાન દર્શન અને ચારિત્ર દ્વારા તું નહીં જિનાલી બદ્રિને જિતી લેજે, જિતાયેલા શ્રમણ ધર્મને પાળજે, શિવને જિતી લઈને હે દેવ ! તું તારે સાયની સિદ્ધિમાં સદા રહેજે, તપ દ્વારા તે રાગ અને દ્વેષ નામના મને હણી નાખજે, ઘેર્યને મજબુત કચ્છ બાંધીને ઉત્તમ શુક્લધ્યાન વડે આઠ કર્મશત્રુઓને મસળી નાખજે, અપ્રમત્ત બનીને હું વિર ! તું ત્રણલેકના રંગમંડપમાં વિજય પતાકાને વજે–મેળવજે, તિમિર વગરનું ઉત્તમ કેવલ વરસાન પામજે, જિનવરે ઉપદેશેલા સરળ માર્ગને અનુસરીને નું પરમપદ મોક્ષને મેળવજે, પરીષાની સેનાને હણને હે ઉત્તમ ક્ષત્રિય!-ક્ષત્રિયનરપુરાવ! તું જય જય-જે જેકાર મળવ. બહુ દિવસ સુધી, બહુ પક્ષો સુધી, બહ મહિનાઓ સુધી, બહુ ઋતુઓ સુધી, બહુ અયને સુધી અને બહુ વર્ષો સુધી પીવો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને ભયંકર અને ભારે બીહામણા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન થઈને તું વિચાર અને તારા ધર્મમાં એટલે તારી સાધનામાં વિશ્વ ન થાઓ; એમ કહીને તે લોકે ભગવાન મહાવીર જય જય નાદ ગજવે છે.
૧૧૩ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર હજારે ને વડે જેવાતા જેવાતા, હજાર મુખવડે પ્રશંસાતા પ્રશંસાતા, હજાર ફુટવડે અભિનંદન પામતા પામતા, ભગવાનને જોઇને લોકે એવા મનેર કરવા લાગ્યા કે અમે આમના સેવક થઈને હિ તે સારું એ રીતે હાર જાતના મનોરથ વડે વિશેષ ઈચ્છાના ઇરછાતા, ભગવાનનાં કાંતિ અને રૂપગુણને જોઈને સ્ત્રીઓ “આવો અમારા ભતાર હોય તે કેવું સારું' એ રીતે તેમની સામે વારંવાર જોઈ ને મનમાં પ્રાર્થના કરવા લાગી અર્થાત્ કાંતિ અને રૂપગુણને લીધે ભગવાન એ રીતે પ્રાર્થના પ્રાર્થાત અને હજી આંગળીઓ વડે ભગવાન દેખાડાતા દેખાડતા તથા પિતાના જમણે હાથ વડે ઘણાં હજાર નરનારીઓના હજારો પ્રણામને ઝીલતા ઝીલતા ભગવાન એ રીતે હજારો ઘરની હારની હાર વટાવતા વટાવતા વિણા, હાથના રાસડા, વાઓ, અને ગીતના ગાવા બજાવાના મધુર સુંદર જય જય નાદ સાથેના અવાજ સાથે એ રીતે મજુ મંજુ જય જય નાદને ઘેષ સાંભળીને ભગવાન બરાબર સાવધાન બનતા બનતા પિતાની છત્ર ચામર વગેરેના તમામ વૈભવ સાથે તમામ ઘરેષ્યાં-અગે અંગે પહેરેલાં તમામ ઘરેણાઓની કાંતિ સાથે તમામ સેના સાથે હાથી ઘેડ ઊંટ ખચ્ચર પાલખી મ્યાના વગેરે તમામ વાહને સાથે, તમામ જન સમુદાય સાથે, તમામ આદર સાથે-તમામ ઔચિત્ય સાથે, પિતાની તમામ સંપત્તિ સાથે, તમામ શોભા સાથે, તમામ પ્રકારની ઉત્કંડા સાથે, તમામ પ્રજા એટલે વાણિયા હરિજન ગરાસિયા બ્રાહ્મણ વગેરે અઢારે વર્ષો સાથે, તમામ નાટક સાથે, તમામ તાલ કરનારા સાથે, બધા અંત:પુર સાથે, કુલ વસ્ત્ર ગંધ માળા અને અલ
For Private And Personal Use Only