________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
છે, અને મારે તે ગર્ભ ળી ગયા છે. કારણ કે મારા એ ગર્ભ પહેલાં હલતા હતા હવે હલતા નથી, એમ વિચારીને તે કલુષિત વિચારવાળી ચિંતા ને શેકના દિરયામાં ડૂબી ગઇ. હથેળી ઉપર માઢું રાખીને આર્તધ્યાનને પામેલી તે ભૂમિ ઉપર નીચી નજર કરીને ચિતા કરવા લાગી છે. અને તે સિદ્ધાર્થ રાજાનું આખું ઘર પણ શોક છાએલું થઇ ગયું છે. એટલે કે જ્યાં પહેલાં મૃદંગા, વીજીઓ વગેરે વાદ્યો વાગતાં હતાં, લેફા રાસ લેતા હતા, નાટકીયાએ નાટક કરતા હતા, બધે વાહ વાહ થઈ રહી હતી, ત્યાં હવે બધું સૂમસામ થઈ ગયું છે, અને એ આખું ધર ઉદાસ થઈ ગયેલું રહે છે.
૮૯ ત્યાર પછી શ્રમણુ ભગવાન મહાવીર માતાના મનમાં થયેલા આ આ પ્રકારનો વિચાર-ચિંતવન-અભિલાષારૂપ-મનોગત-સંકલ્પ-જાણીને પાતે પોતાના શરીના એક ભાગથી કંપે છે.
૯૦ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી રાજી રાજી થઇ ગઇ, તુષ્ટ થઇ ગઇ અને રાજી થવાને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું, એવી રાજી થયેલી તે આ પ્રમાણે મેલી ખરેખર મારા ગર્ભ હરાયા નથી, યાવત્ મારા ગભ ગન્ચે પણ નથી, મારા ગર્ભ પહેલાં હલતા નહોતા તે હવે હલવા લાગ્યા છે. એમ કરીને તે ખુશ થયેલી અને સંતેષ પામેલી ત્રિશલા ક્ષત્રિયાણી એમ હેવા લાગે છે.
૯૧ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર્ ર્ભમાં રહેતાં રહેતાં જ આ જાતના અભિગ્રહ-નિયમ સ્વીકારે છે, કે જ્યાં સુધી માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી ભારે કુંડ થઈને ઘરવાસ તજીને અનગારીપણાની દીક્ષા લેવાનું ખપે નહિ.
૯૨ પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી નહાઈ, અલિકર્મ કર્યું, કાતુક અને મંગલ પ્રાયચિત્તા કર્યાં. તમામ અલંકારોથી ષિત થઇને તે ગર્ભને સ્રાચવવા લાગી એટલે કે તેણીએ અતિશય ઠંડાં, અતિકાય ઊનાં, અતિશય તીખાં, અતિશય કડવાં, અતિશય તુરાં, અતિશય ખાટાં, અતિશય ગન્યાં, આંતશય ચીક્ષ્ણાં, અતિશય લુખાં, અતિશય ભીનાં, અતિશય સૂકાં ભેજન, વસ્ત્ર, ગંધ અને માળાએ તજી દીધાં અને ઋતુને યોગ્ય સુખ આપે એવાં ભાજન, વસ્ત્ર, ગંધ અને માળા ધારણ કરતી તે રાગ વગરની,શેક વગરની, માહ ગની, ભય વગરની અને ત્રાસ વગરની બનીને રહેવા લાગી તથા તે ગર્ભ માટે જે કાંઈ હિતકર હોય તેના પશુ પરિમિત રીતે પથ્યપૂર્વક ગર્ભનું પાછુ થાય એ રીતે ઉપયોગ કરવા લાગી તથા ચિત સ્થળે બેસીને અને ઉચિત સમય જાણીને ગર્ભને પાયે એવા આહાર લેતી તે દોષ વગરના કેમળ એવાં બિછાનાં ને આસનો વડે એકાંતમાં સુખરૂપે મનને અનુકૂળ આવે એવી વિહાભૂમિમાં રહેવા લાગી. એને પ્રશસ્ત દાદા . તે દાદા સંપૂણૅ રીતે પૂરવામાં આવ્યા. એ દેહદાનું પૂરું સન્માન જાળવવામાં આવ્યું, એ દ્વેષ્ડનું જરાપણ અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ
For Private And Personal Use Only