________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નક્ષત્રમાં પ્રધાન, તથા તેમને ભાવનાર, અંધારાને શત્રુ, કામદેવને બાણેને ભરવાના
ના પાણીને ઊછાળનારો, દમણી અને પતિ વગરની વિરહી સ્ત્રીઓને ચંદ્ર પિતાનાં કિરણેવ સૂકવી નાખે છે એ, વળી, એ ચંદ્ર સૌમ્ય અને સુંદર અવાશે છે, વળી વિશાળ ગગનમંડળમાં સૌમ્ય રીતે ફરતે તે, જાણે ગગનમંડળનું હાલતું ચાલતું તિલક ન હોય એ, રેહિણીના મનને સુખકર એ એ રોહિણીને ભરથાર છે એવા, સારી રીતે ઉલ્લસતા એ પૂર્ણચંદ્રને તે ત્રિશલાદેવી સ્વસમાં જુએ છે. ૬
૪૦ ત્યાર પછી વળી, અંધારાં પડળને ફાડી નાખનાર, તેજથી ઝળહળતું, રાતે આસોપાલવ, ખિલેલાં કેસુડાં, પોપટની ચાંચ, ચણોઠીને અડધે લાલભાગ એ બધાનાં રંગ જે લાલાળ, કમળનાં વનને ખિલવનાર, વળી, તિષચક્ર ઊપર ફરનારો હોવાથી તેના લક્ષણને જણાવનાર, આકાશતળમાં દીવા જે, હિમનાં પડળોને ગળે પકડનાર એટલે ગાળી નાખનાર, ગ્રહમંડળને મુખ્ય નાયક, રાત્રિને નાશ કરનાર, ઊગતાં અને આથમતાં ઘડીભર બરાબર સારી રીતે જોઈ શકાય એ, બીજે વખતે જેની સામે જોઈ જ ન શકાય એવા રૂપવાળો, તથા રાત્રિમાં ઝપાટાબંધ દોડતા ચોર જાર વગેરેને અટકાવનાર, ઠંડીના વેગને હટાવી નાખનાર, મેરુપર્વતની આસપાસ નિરંતર ફેરા ફરનાર, વિશાળ અને ચમકતા ચંદ્ર તારા વગેરેની શોભાને પિતાનાં હજાર કિરવડે દાબી દેના એવા સૂર્યને માતા સાતમે સ્વપ્ન જુએ છે. ૭
૪૧ ત્યાર પછી વળી, ઉત્તમ સોનાના દંડની ટોચ ઉપર બરાબર બેસાડેલે, ભેગાં મળેલાં નીલાં રાતાં પીળાં અને ધોળાં તથા સુંવાળાં, વળી, પવનને લીધે લહેરખીઓ લેતાં જેને માથે મારપીંછાં વાળની પેઠે શોભી રહ્યાં છે એવા ધ્વજને માતા આઠમે સ્વપ્ન જુએ છે, એ ધ્વજ અધિક ભાવાળો છે. જે વ્રજને મથાળે-ઉપરના ભાગમાં- સ્ફટિક અથવા તોડેલ શંખ, એકરત્ન, મેગ, પાણીનાં બિંદુઓ અને પાને કળશ એ બધાની જેવા ધેાળા રંગને શોભતે સિંહ શેભી રહેલ છે જાણે કે એ સિંહ ગગનતીને ફાડી નાખવાને ફાળ ભરતો ન હોય એવું દેખાય છે એ એ ધ્વજ છે તથા એ ધ્વજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણું મટે છે અને માણસને એ ભારે દેખાવો લાગે છે. ૮
૪૨ ત્યાર પછી વળી, ઊત્તમ કંચનની જેવા ઉજળા અપવાળે, ચેકખા પાણીથી ભરેલે, ઉત્તમ, ઝગારા મારતી કાંતિવાળો કમળોના જથાથી ચારે બાજુ શોભતે એ
પાને કળશ માતાને નામે અને દેખાય છે, તમામ પ્રકારના મંગલના ભેદે એ કળશમાં ભેગા થયેલા છે એ એ સર્વ મંગલમય છે, ઉત્તમ નેને જડીને બનાવેલા કમળ
પર એ કળશ શોભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશખુશ થઈ જાય છે એ એ રૂપા છે, વળી, એ પિતાની પ્રજાને ચારે કેર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને
For Private And Personal Use Only