________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ત્યાર પછી, તે સિદ્ધાર્થ રાજા ત્રિશાલા ક્ષત્રિયાણી પાસેથી એ વાત સાંભળીને સમજીને હર્ષવાળે અને સંતુષ્ટ ચિત્તવાળે થયો, આનંદ પાયે, તેના મનમાં પ્રીતિ થઈ, મન ઘાનું પ્રસન્ન થઈ ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધડકવા લાગ્યું અને મેહની ધારથી છંટાયેલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેનાં રેમ રોમ ઊભાં થઈ ગયાં. આ રીતે ખુબ રાજી થયેલ સિદ્ધાર્થ તે સ્વપ્રો વિશે એક સામટો સામાન્ય વિચાર કરે છે, તે સ્વો વિશે એક સામટે સામાન્ય વિચાર કરી પછી તે સ્વપ્રોને ન નખ વીગતથી વિચાર કરે છે, એ રીતે તે સ્વપ્નોનો નીખે નો વીગતથી વિચાર કરીને પછી તે પોતાની સ્વાભાવિક મતિ સહિતના બુદ્ધિ વિજ્ઞાન વડે તે સ્વમોના વિશેષ ફળને ને ને નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળને ને બે ને નિશ્ચય કરીને તેણે પિતાની ઈષ્ટ યાવતું મંગલારૂપ, પરિમિત મધુર અને સેહામણી ભાષાવડે વાત કરતાં કરતાં ત્રિશલા ક્ષત્રિયાણને આ પ્રમાણે કહ્યું:
પ૩ હે દેવાનુપ્રિયે! તમે ઉદાર સ્વ દીઠાં છે, હે દેવાનુપ્રિયે! તમે કયાણરૂપ સવમાં દીઠાં છે, એ જ પ્રમાણે તમે જોયેલાં સ્વ શિવરૂપ છે, ધન્યરૂપ છે, મંગળ, છે, ભારે હમણાં છે, એ તમે જોયેલાં સ્વયં આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ધાયુનાં સૂચક અને કલ્યાણકારક છે. હે દેવાનુપ્રિયે! તમે સંગલ કરનારાં સ્વને દીઠાં છે. તે જેમકે, તમે જોયેલાં સ્વનેથી આપણને હે દેવાનુપ્રયે ! અર્થને લાભ થવો જોઇએ. હે દેવાનુપ્રિયે ! ભગનો લાભ થ જેમાં, પુત્રને લાભ થવો જોઈએ એ જ રીતે સુખને લાભ અને રાજ્યને લાભ થ જોઈએ. ખરેખર એમ છે કે હે દેવાનુપ્રિયે ! તમે નવ મહિના બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત રાતદિવસ વીત્યા પછી અમારા કુલમાં વ્રજ સમાન, અમારા કુલમાં દીવા સમાન એ જ પ્રમાણે કુલમાં પર્વત રામાન અચળ, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન, કુલની કીતિ કરનાર, કુલને બરાબર નિર્વાહ કરનાર, કુલમાં સૂરજ સમાન, કુલના આધારરૂપ, કુલની વૃદ્ધિ કરનાર, કુલને જશ વધારનાર, કુલને છાંચ આપનાર વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર, એવા પુત્રને જન્મ આપશે. વળી, તે જનમના પુત્ર હાથે પગે સુકુમાળ, શરીર અને પાંચ ઇત્રિથી પૂરે તથા જરાપણ ખેડ વગરનો હશે. તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષણોથી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનથી એટલે તલ, મસ વગેરેથી યુત હશે એના શરીરનું માન, વજન અને ઉંચાઈ એ પાનું બધું બરાબર હશે તથા એ પુત્ર સગે સુજાત, સુંદર, ચંદ્રસમાન સમ્યકાંતિવાળો, કાંત, પ્રિચ લાગે છે અને દર્શન : ગમે એ હશે અર્થાત્ હે દેવાનુપ્રિયે ! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જન્મ આપશે.
૫૪ વળી, તે પુત્ર જ્યારે પિતાનું બાળપણ પૂરું કરી ભણી ગણી બરાબર ઘડાઈતૈયાર થઈ યૌવન અવસ્થાએ પહોંચશે ત્યારે શુર થશે, વીર થશે, પરાક્રમી થશે, એની પાસે વિશાળ સેના તથા વાહને વિપુલ થશે, અને તમારે એ પુત્ર રાજ્યને ધણી એ રાજા થશે.
For Private And Personal Use Only