________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
to
ઉદય હોય છે ત્યારે તે અત્યંત ભગવંતે કે ચક્રવર્તી રાજાઓ કે ખલદેવ શુજાએ કે વાસુદેવ રાજાઓ અંત્ય કુલેામાં કે અધમ કુલેટમાં કે તુચ્છ કુલેામાં કે દળદરિયાં કુલેમાં કે ભિખારીનાં ફુલામાં અને કુંજીસનાં કુલામાં શુ આવેલા છે કે આવે છે કે આવરી એટલે એવાં હલકાં કુલેાવાળી માતાની કૂંખમાં ગર્ભપણે ઉપજેલા છે કે ઉપજે છે કે ઉપજશે છતાં તે કુલામાં તે કદી જનમ્યા નથી કે જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી.
૧૯ અને આ 'શ્રમણ ભગવંતમહાવીર જમ્મૂદ્રીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં માહુલુકુંડગ્રામ નામના નગરમાં ફેડાલગાત્રવાળા રિષભદત્ત માષણની ભારત-પત્ની જાસઁધરપાત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણીની કાખમાં ગર્ભપણે ઉપજેલા છે.
૨૦ તે થઇ ગયેલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર દેવરાજ શકીના એ આચાર છે કે અરહંત ભગવંતને તેવા પ્રકારનાં અંતકુલામાંથી કે અધમકુવામાંથી કે તુચ્છકુલામાંથી કે દમરિયાં કુલામાંથી કે ભિખારીનાં કુલેમાંથી કે કંસનાં કુલેામાંથી ખસેડીને ઉગ્રવંશનાં કુલેમાં કે ભગવંશનાં કુલેામાં કે રાજચવંશનાં કુલામાં કે સતવંશનાં કુલામાં કે લયવંશનાં કુલામાં કે વિંશનાં કુલામાં કે વિશુદ્ધ જાતિ કુલ અને વંશનાં તેવા પ્રકારનાં કોઈ બીજાં ઉત્તમ કુલામાં ફેરવી નાખવા ઘટે.
તો મારે સારું ખરેખર શ્રેયસ્કર પ્રવૃત્તિ છે કે; આગળના તીર્થંકરાએ જેમના થવાની સૂચના આપેલી છે. એવા છેલ્લા તીર્થંકર શ્રમણુ ભગવંત મહાવીરને માહબુકુંડગ્રામ નામના નગરમાંથી કેડાલગેત્રના માહુણ રિષભદત્તની ભારજા-પત્ની જાલંધરગાત્રની માહણી દેવાનંદાની ફૂંખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગામ, નામના નગરમાં રહેતા જ્ઞાત નામના ક્ષત્રિયેાના વંશમાં થએલા કાશ્યપગોત્રવાળા સિદ્ધાર્થે ક્ષત્રિયની ભારજા વસિષોાત્રની ક્ષત્રિયાણી ત્રિશલાની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કરવા ઘટે, અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભ છે તેને પણ જાલંધરÀાત્રની દેવાનંદા માણીની દૂખમાં ગર્ભપણે સ્થાપિત કરવા ઘટે એમ કરીને એમ વિચારે છે, એમ વિચારીને પાયદળસેનાના સેનાપતિ રિશેસ નામના દેવને સાદ ૐ છે, રંગમેસિ નામના દેવને સાદ દઈ તેને એ ઇન્દ્રે આ પ્રમાણે કહ્યું:
:
૨૧ હે દેવાનુપ્રિય! એમ ખરેખર છે કે આજ લગી એ થયું નથી, એ થવા ચોગ્ય નથી અને હુંવ પછી એ થવાનું નથી કે અરહંત ભગવંતા, ચક્રવર્તી રાજા, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલામાં, અધમકુલામાં, કંસનાં કુલામાં, દળદરયા કુલામાં, તુચ્છ કુલામાં કે ભિખારીનાં કુલેમાં આજલગી કેઈવાર આવેલા નથી, વર્તમાનમાં આવતા નથી અને હવે પછી કાવાર આવનારા નથી, ખરેખર એમ છે કે, અરસ્તુત ભગવંતા, ચક્રવર્તી રાજાએ, ખલદેવ રાજા કે વાસુદેવ રાજાએ ઉવશનાં કુલામાં, ભાગવંશનાં કુલામાં, રાજવંશનાં કુàામાં, જ્ઞાતશનાં કુલેમાં, ક્ષત્રિયવંશનાં કુલેમાં,
For Private And Personal Use Only