________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈજિકુવંશનાં કે હરિશનાં કુલોમાં કે ખાં છે તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ વિશુદ્ધ કુલ અને વિશ્વ માં આજલગી આવેલા છે, વર્તમાનમાં આવે છે અને હવે પછી પણ તેઓ ઉતમલમાં આવવાના છે.
૨૨ વળી, એ પણ લોકોને અચરજમાં નાખી દે એ બનાવ, અનંત અવસપિણીઓ અને ઉત્સપિટ્ટીએ વીતી ગયા પછી બની આવે છે કે જ્યારે નામાત્ર કર્મને ક્ષય નહીં એ હેય, એ કર્મ પૂરેપૂરું ભેગવાઈ ગયેલું ન હૃાય અને ભગવાયું ન હોવાથી જ એ કર્મ આત્મા ઉપરથી ખરી પહેલું ન હોય એટલે કે અરહંત ભગવ વગેરેને એ કમને ઉદય આવેલ હોય ત્યારે અરહંત ભગવંતે કે ચક્વત રાજાઓ કે બલદેવ સજાઓ કે વાસુદેવ રાજાએ અત્યકુલમાં કે હલકાં કુલેમાં કે તુચ્છકુલમાં કે કંજુસનાં કુલોમાં કે વાદરિયા કુલામાં કે ભિખારીનાં કુલામાં આવેલા છે કે આવે છે કે આવવાના છે છતાં તે કુલેમાં તેઓ કદી જનમેલા નથી, જનમતા નથી કે હવે પછી જનમવાના પણું નથી.
૨૩ અને આ શ્રમણ ભગવંત મહાવીર જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કેડાલગેત્રના રિષભદત્ત માહણની ભારજા જાલંધરેગેત્રની દેવાદા માની કૂખમાં ગર્ણપણે ઉપજેલા છે.
૨૪ તે થઈ ગયેલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર દેવરાજ કોને એ આચાર છે કે અરહંત ભગવાને તેવા પ્રકારનાં અંતકુલેમાંથી કે અધભકુલેમાંથી કે તુચ્છકુલેમાંથી કે કંજુસનાં કુલેમાંથી કે દળદરિયાં કુલામાંથી કે ભીખ મંગાનાં કુલોમાંથી યાત્ માહણનાં કુલેમાંથી ખસેડીને તેવા પ્રકારનાં ઉગ્રવંશનાં કુલમાં કે ભગવંશનાં કુલોમાં કે રાજન્યવંશનાં કુલોમાં કે જ્ઞાતવંશનાં કુલેમાં કે ક્ષત્રિયવંશના કુલેમાં કે ઈફવાકુવંશનાં કુલેમાં કે હરિવંશનાં કુલેમાં કે કેઈ બીજા તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિનાં, વિશુદ્ધવંશનાં અને વિશુદ્ધ કુલવાળાં કુલોમાં ફેરવી નાખવા ઘટે.
૨૫ તે હે દેવાનુપ્રિય! તું જા, શ્રમણ ભગવંત મહાવીરને માહણકુંડગ્રામ નામના નગરમાંથી કોડાલગોત્રના રિષદત્ત માહણની ભારજા જાલંધરોત્રની દેવાનંદા માહણની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં જ્ઞાતવંશનાં ક્ષત્રિને વંશજ અને કાશ્યપગેત્રને સિદ્ધાર્થ ક્ષત્રિય છે તેની ભારા વેન્ડિગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણી છે તેની ખમાં ગર્ભપણે સ્થાપિત કરી અને ગર્ભપણે સ્થાપિત કરીને મને આ મારી આજ્ઞા તરત જ પાછી આપી દે,
૨૬ ત્યારપછી પાયદળના સેનાપતિ તે હરિભેગમેલી દેવ, દેવેદ્ર દેવરાજ સિકની ઉપર મુજબની આશા સાંભળીને રાજી થયે અને ચાવત્ તેનું હૃદય રાજી થવાને
For Private And Personal Use Only